CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયું ઔષધ અફીણમાં જોવા મળે છે ?
મેરિજ્યુએના
કોકેન
ગાંજો
મોરફીન
કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?
ગાંજો
કોકેન
LSD
બારબીટ્યુરેટ
કૂગ અર્ગોટમાંથી નીચે પૈકી કયુ દ્વવ્ય મેળવાય છે ?
ચરસ
કોકેન
મેરિજ્યુએના
LSD
નીચેનામાંથી કયો રોગ ધૂમ્રપાનથી થતો નથી ?
મૅલેરિયા
ગળાનો સોજો
ફેફસાંનું કૅન્સર
જઠરનાં ચાંદાં