CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે ?
રાષ્ટ્રીય ઉદ્યાન
ગ્રીન હાઉસ
વનસ્પતિઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય
વર્ગીકરણના અભ્યાસ માટેનો મુખ્ય સ્ત્રોત છે.
સજીવના અશ્મિઓ એકઠા કરવા
સજીવના નમૂનાઓ એકઠા કરવા
સજીવના મૃતદેહો એકઠા કરવા
સજીવનાં રેખાચિત્રો એકઠા કરવા
વિજ્ઞાનની કઈ શાખા સજીવોની ઓળખ અને સંબંધો માટે છે ?
દેહધર્મવિદ્યા
વર્ગીકરણવિદ્યા
જીવ વિદ્યા
ગર્ભવિદ્યા
વનસ્પતિના નમૂના સૂકવવા વપરાતું પેપર નીચેનીમાંથી કયું છે ?
ક્રોમેટોગ્રાફી પેપર
ફિલ્ટર પેપર
બ્લોટિંગ પેપર
પાર્ચમેન્ટ પેપર
C.
બ્લોટિંગ પેપર
દરેક સજીવમાં જોવા મળતી વિવિધતાના સાચા પ્રકારો છે.
આકાર, સંબંધ, રહેઠાણ
ખોરાક, શક્તિ, કાર્ય
ઊંચાઈ, વજન, આકાર