CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફોલૉઓન એટલે શું ?
ક્રિકેટની રમતમાં કયા રનને લેગ બયના રન કહેવામાં આવે છે ?
આ પ્રકારની બૉલિંગમાં દડો બૉલરના હાથમાંથી છૂટે એટલે તે ઘડીયળના કાંટાની વિરૂદ્ધ દિશામાં ગોળ ફરતો બૅટસમૅન તરફ આવે છે અને ટપ્પો પડ્યા પછી લેગ સ્ટમ્પથી ઓફ સ્ટમ્પની તરફ આવે છે. તેમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ દડાને સિલાઈ પર તથા કાંડાને સહેજ નમેલું રાખીને હાથનો પાછળનો ભાગ ઉપર તરફ રાખવામાં આવે છે. આ પ્રકારની બૉલિંગ વખતે દડો છોડતા હાથનો ઝાટકો અને આંગળીઓ વડે સ્પિન આપવાનો ગતિમેળ ઉપયોગી થાય છે. લૅગ સ્પિન બૉલિંગને લેગ બ્રેક પણ કહેવામાં આવે છે.