CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ક્રિકેટની રમતમાં વિકેટ તરફ સીધો આવતો બૉલ બૅટસમૅનના બૅટને અડક્યા વિના તેના શરીર દ્વારા રોકાય ત્યારે બૉલર કે અન્ય ફિલ્ડરો એલ.બી.ડબલ્યુ. માટે અપીલ કરે અને અમ્પાયરને લાગે કે આ દડો જો ખેલાડીના પગ સાથે અઠડાયો ન હોત તો તે સીધો વિકેટમાં જ જાત. આ સમયે અમ્પાયર દાવ લેનાર બટસમૅનને એલ.બી.ડબલ્યુ. જાહેર કરી શકે છે.
ફોલૉઓન એટલે શું ?
ક્રિકેટની રમતમાં કયા રનને લેગ બયના રન કહેવામાં આવે છે ?