CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઉભા રહેવાની સ્થિતિને શું કહે છે ?
સરક
પેરિઓબ્રાયન
પકડ
ઉભણી
ગોળાફેંકનાં કુલ કૌશલ્યો કેટલાં હોય છે ?
5
6
7
8
ગોળો ફેંકવાની અસરકાર અને અદ્યતન પદ્ધતિનું નામ આપો.
ફોસ્બરી ફ્લોપ
હંગેરિયન
ફીરકી
ડિસ્કોપટ
ગોળાફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે ?
મુક્ત હાથથી
ડાબા હાથથી
મજબૂત હાથથી
જમણા હાથથી