CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આજે વ્યાયમના પર્યાયરૂપે કસરત શબ્દ વધારે પ્રચલિત છે. સાદી ભાષામાં વ્યાયામ એટલે શારીરિક હલનચલન ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક હલનચલન ક્રિયાઓ. હલનચલન ક્રિયાઓની આ પ્રવૃત્તિઓમાં ચાલવું, જોગિંગ કરવું, તરવુ, કોઈ પણ રમત રમવી તેમજ શરીરનાં વિવિધ અંગોને લગતી કસરતો કરવી, જેવી કે ડોકની કસરતો, ખભાની કસરતો, કોણી અને કાંડાની કસરતો કરવી, કમરની કસરતો કરવી, ઘૂંટણ અને ઘૂંટીની કસરતો તથા હાથ અને પગની આંગળીઓની કસરતો વગેરેનો સમાવેશ થાય છે.
હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો.