Chapter Chosen

સ્વાસ્થ્ય

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જેઓ રોગોથી પિડાઈ રહે છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈ. આ વિધાન કોણે કયું છે ?

  • મહર્ષિ પતંજલિએ

  • સ્વામી રામદેવજી મહારાજે 

  • રમણ મહર્ષિએ 

  • આયુવેદાચાર્ય સુશ્રુતે 


Advertisement

રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહેલો છે ?

  • નાગરિકોના સ્વાસ્થ્ય પર

  • નાગરિકોની સમૃદ્ધિ પર 

  • નાગરિકોની વિચારસરણે પર 

  • નાગરિકોના જ્ઞાન પર 


A.

નાગરિકોના સ્વાસ્થ્ય પર


Advertisement

વિશ્વભરમાં પ્રચલિત અને સ્વીકાર્ય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

  • વિશ્વ-આરોગ્ય સંસ્થાએ 

  • વિશ્વ-અણુશાંતિ સંસ્થાએ

  • વિશ્વ-માનવહક શાંતિ સંસ્થાએ 

  • વિશ્વ-શાંતિ સંસ્થાએ 


વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય-ઘડતરમાં પાયાનુ6 કામ કોણ કઈ શકે છે ?

  • પાડોશીઓ

  • શિક્ષકો 

  • મિત્રો 

  • વાલિઓ 


રાષ્ટ્રની મુલ્યવાન સંપત્તિ કઈ છે ?

  • જળસંપત્તિ

  • ખનીજસંપત્તિ 

  • માનવસંપત્તિ 

  • જંગલસંપત્તિ


Advertisement