Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

11.

ટેલોમરેઝ શું છે ?

  • પેલિડ્રોમિક શૃંખલા

  • રિબોન્યુક્લિઓ પ્રોટીન 

  • પ્રોટીન 

  • RNA 


12.

વિકૃતિની ઘટના જ્યારે A અને G દ્વારા બદલાય, ત્યારે તે ............. નો દાખલો છે.

  • ટ્રાન્સવર્ઝન

  • પરિવર્તન/સ્થળાંતર 

  • માળખું બદલવાની 

  • વિકૃતિપ્રત્યાંકન 


13.

DNA ના સ્વયંજનની ક્રિયામાં ઓકાઝાકી ટુકડાની વૃદ્ધિ દિશા કઈ છે ?

  • અનિયમિત દિશાનું સૂચન

  • 31 થી 51 ની દિશામાં નિર્માણ પામે છે અને 51 થી 31 ની દિશામાં DNAનું સ્વયંજનન વર્ણવે છે. 

  • સ્વયંજનન ચીપિયો બનાવી 31 થી 51 ની દિશામાં નિર્માણ પામે. 

  • અદ્યરૂઢિગત સ્વયંજનનની દિશા તરફ વૃદ્ધિ પામે. 


14.

જનીનિક નકશા એ કે જે .........

  • કોષવિભાજન તબક્કાઓ નક્કી કરે છે. 

  • જનીન ઉત્ક્રાંતિને એવિગતવાર સમજ આપે છે.

  • રંગસુત્ર ઉપર જનીનોનું સ્થાન નક્કી કરે છે. 

  • વિવિધ જાતિઓની વિસ્તારમાં વહેંચણી દર્શાવે છે. 


Advertisement
15.

તે DNA ફિંગરપ્રીન્ટની એકરૂપતા નકી કરવા.

  • DNAના જુદા જુદા નમૂનાઓનું સંયોજન કરવા.

  • DNAના નમૂનાઓના આણ્વિક પૃથ્થકરણ કરવા. 

  • DNAના નમૂનાઓની છાપ પાડવા. 

  • વ્યક્તિગત ફિંગરપ્રિંટૅની એકરૂપતા નક્કી કરવા. 


16.

યુકેર્યોટિક સજીવમાં DNAની લંબાઈ કોષકેન્દ્રની લંબાઈ કરતાં ઘણી બધી વધરે હોવા છતાં કેવી રીતે કોષકેન્દ્રમાં ગોઠવાય છે ?

  • બિનજરૂરી જનીનો દૂર કરીને

  • રિપિટેટિવ DNA દૂર કરીને 

  • ન્યુક્લિઓઝોમ્સના સૌથી વધુ ગડીઓ કેળવીને 

  • DNase નું પાચન કરીને 


17.

કયો ઉત્સેચક RNA નો ઉપયોગ કરી DNAનું સંશ્ર્લેષણ કરે છે ?

  • રિવર્સ ટ્રાંસ્ક્રિપ્ટેઝ 

  • ટ્રાટ્રાંસ્ક્રિપ્ટેઝ

  • DNA પોલિમરેઝ 

  • RNA પોલિમરેઝ 


18.

પ્રત્યાંકન દરમિયાન હોલોએન્ઝાઈમ RNA પોલિમરેઝ DNA શૃંખલા સાથે જોડાય છે. તે જ ક્ષણે DNA બેઠક જેવી રચના જેવું જણાય છે, તે ઘટના કયા નામથી ઓળખાય છે ?

  • GGTT બૉક્સ

  • LAAT બૉક્સ

  • AAAT બૉક્સ 

  • TATA બૉક્સ 


Advertisement
19.

એક જનીન-એક ઉત્સેચકનો પૂર્વ સિદ્ધાંત કોણે રજુ કરો ?

  • બીડલ અને ટાટમ 

  • આર. ફ્રેંકલિન

  • હર્શી અને ચેઈઝ 

  • વોટ્સન અને ક્રીક 


20. કયો નાઈટ્રોજન બૅઈઝનો ગુણોત્તર સજીવો પ્રમાણે બદલાતો રહે છે ? 
  • fraction numerator bold A bold plus bold T over denominator bold G bold plus bold C end fraction
  • fraction numerator bold A bold plus bold C over denominator bold T bold plus bold G end fraction
  • fraction numerator bold A bold plus bold T over denominator bold T bold plus bold C end fraction
  • fraction numerator bold T bold plus bold C over denominator bold G bold plus bold A end fraction

Advertisement