Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

121.

લેક્ટોઝને ગેલેક્ટોઝમાં ફેરવવા માટે જરૂરી ઉત્સેચકો કયા છે ?

  • ટ્રાન્સએસિટાયલેઝ 

  • bold beta-ગેલેક્ટોસાઇડેઝ 

  • પર્મિએઝ 

  • આપેલ તમામ


122.

નિગ્રાહક પ્રોટીન કયા જમીનની પેદાશ છે ?

  • બંધારણીય જમીન

  • પ્રમોટર જમીન 

  • નિગ્રાહક જમીન 

  • ઑપરેટર જમીન 


123.

પ્રમોટરના સ્થાને કયો ઉત્સેચક જોડાય છે ?

  • RNA પોલિમરેઝ 

  • t-RNA સિન્થેટેઝ

  • DNA પોલિમરેઝ 

  • DNA લાયગેઝ 


124.

m-RNA નું સંશ્લેષણ કયા સ્થાનેથી શરૂ થાય છે ?

  • કોડિંગસ્થાન

  • પ્રમોટર 

  • સમાપ્તિ સ્થાન 

  • પ્રારંભિક સ્થાન 


Advertisement
125.

ઑપરેટર જનીનને કયા જમીનનાં ઉત્પાદન અવરોધે છે ?

  • ઓપરેટૅર જનીન

  • પ્રમોટર જમીન 

  • બંધારણીય જમીન 

  • નિગ્રાહક જમીન


126.

કયા સ્થાને બધાજ ન્યુક્લિઓટાઇડસ m-RNA માં પ્રતિકૃતિ થવા પામે છે ?

  • પ્રમોટર સ્થાન 

  • કોડિંગસ્થાન 

  • ઑપરેટર સ્થાન 

  • સમાપ્તિ સ્થાન


127. જનીન મુખ્ય કેટલા પ્રદેશ ધરાવે છે ?
  • 1

  • 3

  • 4

  • 5


128.

પ્રેરક-નિયંત્રણ કયા વૈજ્ઞાનિકોએ શોધ્યું ?

  • એવરી અને મેકકાર્ટી

  • જેકેબ અને મોનાડ 

  • વિટસન અને ક્રિક 

  • ગેમોવ અને ખુરાના 


Advertisement
129.

પ્રેરક નિયંત્રણના અભ્યાસ માટે કયા બૅક્ટેરિયાનો ઉપયોગ કર્યો હતો ?

  • સાલ્મોનેલા

  • ઇ-કોલાઇ

  • સ્ટ્રેપ્ટોકૉક્સ 

  • બૅસિલસ 


130.

પ્રેરક નિયંત્રણના અભ્યાસ માટે જેકોબ અને મોનાડે કઈ શર્કરાઓનો ઉપયોગ કર્યો હતો ?

  • ગ્લુકોઝ 

  • લેક્ટોઝ 

  • સુક્રોઝ 

  • A અને B બંને


Advertisement