Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

31.

જો DNA પર આવેલ સંકેત ATG ATG ATG આવેલ હોય, તેમાં શરૂઆતમાં સિસ્ટન (C) નાઈટ્રોજન બૅઈઝ ઉમેરવામાં આવે, તો શું પરિણામ પ્રાપ્ત થાય ?

  • C ATG ATG ATG

  • CAT GAT GAT G 

  • CA TGA TGA TG

  • નૉન સેન્સ મ્યુટેશન 


32.

નીચેનામાંથી કયું વિચાન સાચું છે ?

  • દરેક ઈન્ટ્રોનને ત્રણ પ્રતિસંકેત જૂથ આવેલાં હોય છે. 

  • એક્સોન યુકેરિર્યોટિક સજીવમાં જ્યારે ઈન્ટ્રોન પ્રોકેરિયોટિક સજીવમાં જોવા મળે છે.

  • m-RNA પર સંકેત હોય છે. જ્યારે તેના પ્રતિસંકેત t-RNAપર આવેલા હોય છે. 

  • ઈન્ટ્રોન m-RNA પર આવેલા હોય છે, જ્યારે એક્સોન t-RNA પર આવેલા હોય છે. 


33.

તે જનીનિક માહિતિનું વાહક છે ?

  • DNA 

  • RNA

  • પ્રોટીન

  • ઉત્સેચક 


34.

ન્યુક્લિઈક ઍસિડનો એકમ કયો છે ?

  • DNA 

  • ન્યુક્લિઓટાઈડ 

  • ન્યુક્લિઓસાઈડ 

  • આપેલ તમામ


Advertisement
35.

જો DNA ને 90bold degree C જેટલું ઊંચું તાપમાન આપવામાં આવે તો ?

  • કાંઈ ફરક પડે નહીં. 

  • તેના અબજો ટુકડા થઈ જાય. 

  • તેના કૂંતલ ખૂલી જાય.

  • તે RNA માં રૂપાંતર પામે. 


36. તે DNA ને કાપવા માટેની રાસાયણિક કાતર છે. 
  • ઍન્ડોન્યુક્લિએઝ 

  • ટ્રાન્સ્ક્રિપ્ટેઝ

  • લાયગેઝ 

  • પોલિમરેઝ 


37.

જો m-RNA પર આવેલા શૃંખલા-ક્રમાંક 51 GUACCGAUCG 31 હોય તો DNA પર આવેલા ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ કયો હોઈ શકે ?

  • 51 CATGGCTAGC 31 

  • 51 CGATCGGTAC 31

  • 51 GCUAGCCAUG 3

  • 51 GUACCGAUCG 3


38.

કયા RNAનું બંધારણ ‘ક્લોવર લીફ’ જેવું હોય છે ?

  • r-RNA 

  • hn-RNA

  • m-RNA 

  • t-RNA 


Advertisement
39.

બિન જનીનિક RNA કેટલા પ્રકારના છે ?

  • 1

  • 3

  • એક પણ નહિ.


40.

વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું DNA મોડલ કેવા પ્રકારનું છે ?

  • Z- DNA 

  • D- DNA

  • C- DNA 

  • B- DNA 


Advertisement