CBSE
ટ્રાન્સ્ક્રિપ્સન પ્રક્રિયામાં ફોસ્ફો-ડાય-એસ્ટર બંધ રચતો ઉત્સેચક કયો છે ?
DNA હેલિકેઝ
DNA પોલિમરેઝ- III
DNA લાયગેઝ
એક પણ નહિ.
m-RNA કોષરસમાં સ્થળાંતરરિત થઈ કઈ અંગિકા સાથે જોડાય છે ?
ગોલ્ગિકાય
હરિતકણ
કણભાસુત્ર
રિબોઝોમ્સ
અવનવ-સંકેત કોને કહી શકાય ?
જ્યારે સંકેત કોઈ પણ એમિનોઍસિડનું સંકેતન ન કરે ત્યારે.
એક જ એમિનોઍસિડ જેનો દરેક સજીવમાં સમાન સંકેત
જ્યારે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય ત્યારે.
એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે ત્યારે.
3
4
61
જનીનસંકેત ત્રિઅંકી છે. એવું સાબિત કોણે કર્યું ?
શેરમાર્ક
ગ્રિફિથ
વોટ્સન, ક્રિક
નિરેનબર્ગ, મથાઈ, ખુરાના
1
3
20
61
જનીનિક માહિતીને બ્લ્યુ પ્રિન્ટનું રહસ્ય કોના પર હોય છે ?
નાઈટ્રોજન બેઈઝના જથ્થા પર
પ્યુરિન અને પિરિમિડિનની ચોક્કસ સંખ્યા પર
DNA પર ગોઠવાયેલા નાઈટ્રોજન બેઈઝના ચોક્કસ ક્રમ પર
RNA પર ગોઠવાયેલ નાઈટ્રોજન બેઈઝના ક્રમ પર
જનીનસંકેત એટલે શું ?
m-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણને સાંકેતિક માહિતી ધરાવે.
DNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણની માહિતી આપે.
t-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણ્ની માહિત્તી આપે.
r-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે રિબોઝોમ્સને માહિતી આપી.
m-RNAનું નિર્માણ થયા બાદ કયાં વહન પામે છે ?
કણભાસુત્રમાં
કોષકેન્દ્રમાં
કોષરસમાં
એક કોષમાંથી બીજા કોષમાં
એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય તો તેને કેવો કહી શકાય ?
અર્થહિન
વિશિષ્ટ
સર્વવ્યાપી
અવનત