Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

21.

પ્રત્યાંકનની પ્રક્રિયામાં ચોક્કસ-ક્રમમાં ઈન્ટ્રોનને દૂર કરવા અને એક્સોનને જોડવાની ક્રિયાને શું કહે છે ?

  • સિવન

  • ટેઈલિંગ 

  • રૂપાંતર કરવું 

  • બંધ કરવું 


22.

જો DNA એક શૃંખલા પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ AACCGG હોય, તો તેમાંથી બનતા m-RNAનો ક્રમ કયો હોય ?

  • UU GGCC 

  • TT GG CC

  • GG UUCC 

  • UUGCGC 


23.

લૅક ઓપેરોન પૈકી આપેલ વિધાનોમાંથી સાચાં વિધાનો કયાં છે ?

1. ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાઈને તેને નિષ્ક્રિય બનાવે છે.
2. લેક્ટોઝને એગેરહાજરીમાં નિગ્રાહક ઑપરેટર સ્થાન સાથે જોડાય છે.
3. પ્રચાર માટે Z જનીનિક સંકેત છે.
4. જેકોબ અને મોનોડે લૅક-ઑપરેટ સ્થાન જોડાય છે.

  • 1 અને 3

  • 2 અને 4 

  • 2 અને 3 

  • 1 અને 2 


24.

નીચે પૈકી કયું સજીવ પ્રથાપિત પ્રણાલિનો ભાગ નથી ?

  • HIV

  • વાલ 

  • યીસ્ટ 

  • સૂર્યમૂખી 


Advertisement
Advertisement
25.

ટ્રાન્સલેશન-પ્રક્રિયા માટે કએ અંગિકા પ્લૅટફોર્મ પૂરું પાડે છે ?

  • લાયસોઝોમ 

  • ગોલ્ગીકાય

  • કણભાસુત્ર 

  • રિબોઝોમ 


D.

રિબોઝોમ 


Advertisement
26.

વિકૃતિના અભ્યાસ માટે દ્વિકિય સજીવો કરતાં એકકીય સજીવો વધુ અનુકૂળ છે, કારણ કે.........

  • દ્વિકીય સજીવો કરતાં એકકીય સજીવોમં સાચી વિકૃતિ વધુ જોવા મળે છે. 

  • એકકીય સજીવોની સંખ્યા વધુ હોવથી વિકૃતિ વધુ ઝડપી થાય છે.

  • બધી જ વિકૃતિઓ પ્રભાવી કે પ્રચ્છન્ન એકકીય સજીવોમાં અભિવ્યક્ત થાય છે. 

  • એકકીય સજીવો પ્રજનની દ્રષ્ટિએ વધુ સ્થાયી સજીવો છે. 


27.

અર્ધરૂઢિગત સ્વયંજનનો અભ્યાસ સૌપ્રથમ કયા સજીવમાં કરવામાં આવ્યો હતો ?

  • ઈ.કોલાઈ 

  • ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર

  • સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની 

  • સાલમોનેલા ટાયફી 


28.

નીચેનામાંથી કઈ સંકેતની જોડી તેઓનાં કાર્યો અથવા અમિનિઍસિડના સંકેતો સાથે અનુરૂપ છે ?

  • AUG, ACG – આરંભિક કે મિથેયોનીન 

  • UUA – UCA – લ્યુસિન

  • GUU, GCU એલેનીન 

  • UAA, UAG – સમાપ્તિ કે અર્થહિન 


Advertisement
29.

જનીન સંકેત ત્રિઅક્ષરી છે, તેવું કોણે સાબિત કર્યું ?

  • બીડમ અને ટાટમ 

  • વોટ્સન અને ક્રિક

  • હર્શી અને ચેઈઝ 

  • નિરેબર્ગ, મથાઈ અને ખુરાના 


30.

કોષકેન્દ્રરસમાંથી RNA પોલિમરેઝ-III ને દૂર કરવાથી કોની પર અસર પડે છે ?

  • રિબોઝોમ્સ 

  • m-RNA

  • t-RNA

  • r-RNA 


Advertisement