CBSE
DNAના સ્વયંજનનની દિશા કઈ છે ?
G/C=1
A/T=1
A+T = G+C
A+G = T+C
કયા વૈજ્ઞાનિકે DNAમાં બેઈઝની ગોઠવણીના સંબંધે નિયમો આપ્યાં ?
ગ્રિફિથ
વિટ્સન અને ક્રિક
ઈરવિન છારગ્રાફ
ડૉ. હરગોવિંદ
જો T ની કુલ 77 સંખ્યા હોય, તો Cની સંખ્યા કેટલી હોય ?
77
100
154
કાઈ કહીં શકાય નહિ.
A+G = T+C
A=G
A=T અને G=C
ઊંદરમાં રહેલ 650 ન્યુક્લિઓટાઈડઝ ધરાવતું જનીન કયા કાર્ય સાથે સંકલાયેલ છે ?
ઊંદરની વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.
Hbના સંશ્ર્લેષણ્નું નિયમન
ઊંદરની ઊંચાઈનું નિયમન કરે
રક્તકન્ના સંશ્ર્લેષણનું નિયમન
A=G
A+G = T+C
A=G
A=T અને G=C
A.
A=G
છારગ્રાફ નિયમો કોને આધારે આપવામાં આવ્યા ?
જનીનદ્રવ્યની જટિલતાના આધારે
RNAમાં બેઈઝ ગોઠવણી
રંગસુત્રોની સંખ્યા
DNAમાં બેઈઝની ગોઠવણી
પ્રોટીન-સંશ્ર્લેષણ માટે કોણે સીધો સંકેત કરે શકે છે ?
જનીન
ન્યુક્લિઓસાઈડ
DNA
RNA
25
50
75
100