CBSE
તે જનીન અભિવ્યક્તિનો તબક્કો છે.
ટ્રાન્સ્કિપ્સન
ટ્રાન્સલેશન
ટ્રાન્સડક્શન
A અને B બંને
GUC, CCC, GAT
GAC, TAG, CTA
CAG, CCC, CAU
GUC, GGG, CUA
ઊલટા પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક કયો છે ?
રિવર્સ પોલિમરેઝ-III
રિવર્સ પોલિમરેઝ
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
રિવર્સ લાઇગેઝ
તે પ્રોટીન-સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે.
t-RNA
m-RNA
r-RNA
આપેલ તમામ
DNA→m-RNA→ પ્રોટીન આ એક દિશીય પ્રવાહ કયા નામથી ઓળખાય છે ?
સેન્ટ્રલ ડેગ્મા
ટ્રાન્સલેશન
રેપ્લિકેશન
ટ્રાન્સક્રિપ્સન
t-RNA ના કયા વિસ્તાર પર એમિનોઍસિડ હોય છે ?
31 – OH છેડા પર
પ્રતિસંકેત વિસ્તાર
TQC 100P પર
D LOOP પર
જનીનદ્વવ્યની અભિવ્યક્તિ કોના દ્વારા થાય છે ?
જનીનદ્વવ્યના જથ્થાની સ્થિતિ દ્વારા
લિપિડ સંશ્લેષણના ઉત્પાદન દ્વારા
કાર્બોદિત ઉત્પાદન દ્વારા
પ્રોટીન સંશ્લેષણના ઉત્પાદન દ્વારા
D.
પ્રોટીન સંશ્લેષણના ઉત્પાદન દ્વારા
ઍમિનોઍસિડનું
કાર્બોદિતના મોનોમરનું
ફિટિએસિડનું
ન્યુક્લિઓટાઈડસનું
ઊલટું પ્રત્યાંકન એટલે .........
DNA માંથી DNA બનવાની ક્રિયા
DNA માંથી m-RNA બનવાની ક્રિયા
RNA માંથી DNAબનવાની ક્રિયા
m-RNA માંથી t-RNA બનવાની ક્રિયા
તેમાં રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્સન જોવા મળે છે ?
ટ્યુમર વાઇરસ
TMV
HIV
આપેલ તમામ