Important Questions of આનુવંશિકતાનો આણ્વિય આધાર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

131.

લેક-ઓપરોનમાં જનીન વિકૃત પામે તો શું થાય ?

  • લેક્ટોઝનું પાચન ઝડપી થાય.

  • પરમીએઝનું સંશ્લેષણ ન થાય.

  • ગેલેક્ટોસાઇડેઝનું સંશ્લેષણ ન થાય.

  • ટ્રાન્સએસિટાયલેઝનું સંશ્લેષણ ન થાય.


132.

હ્યુમન જીનોમ કેટલી ન્યુક્લિઓટાઇડ બઈઝ ધરાવે છે ?

  • >1 બિલિયન

  • >3 બિલિયન

  • >5 બિલિયન

  • >10 બિલિયન


Advertisement
133.

ઓપેરોન :

  • નિયંત્રક જનીન + પ્રમોટર જમીન + ઑપરેટર જનીન રચનાત્મક જનીન

  • નિયંત્રક જનીન + પ્રમોટર જનીન + ઓપરેટર જનીન 

  • નિયંત્રક જનીન + ઑપરેટર જનીન 

  • નિયંંત્રણ જનીન + પ્રમોટર જનીન + બંધારણીય જનીન


A.

નિયંત્રક જનીન + પ્રમોટર જમીન + ઑપરેટર જનીન રચનાત્મક જનીન


Advertisement
134.

કયા જનીનનો વિસ્તાર લેક-ઓપરિનમાં ના સંશ્લેષણના દરનું નિયંત્રણ કરે છે ?

  • રચનાત્મક જનીન

  • ઑપરેટર જનીન 

  • નિયામકી જનીન 

  • પ્રમોટર જનીન 


Advertisement
135.

ન્યુક્લિઓટાઇડના ક્રમની સાંકેતિક ભાષાનો અર્થ કરવો અને તેને સંગૃહિત કરવાની પ્રક્રિયા એટલે .......

  • જનીન-આલેખ

  • ડેટાબેઇઝ

  • જીનોમ 

  • ડેટા-કદ 


136.

તે નો લક્ષ્યાંક નથી.

  • જનીનવિકૃતિ સમજવી.

  • જનીન-આલેખ તૈયાર કરવો.

  • ડેટાબેઝ માહિતીને સંગૃહીત કરવી.

  • ELSIને સંબંધિત સમસ્યા શોધવી.


137.

HPGનું ક્રમ-આયોજન ક્યારે પૂર્ણ થયું ?

  • એપ્રિલ 2003

  • એપ્રિલ 2001

  • જુલાઇ 2003 

  • એપ્રિલ 2000 


138.

કયો વિસ્તાર લેક-ઓપરોનમાં સમગ્ર પ્રત્યાંકનના નિયંત્રણની કાયવાહી કરે છે ?

  • રચનાત્મક જનીન

  • ઑપરેટર જનીન 

  • પ્રમોટર જનીન 

  • સમાપ્તિ જનીન


Advertisement
139.

લેક્ટોઝના પાચન માટેના ઉત્સેચકોનું નિયંત્રણ કરતો વિસ્તાર કયો છે ?

  • બંધારણીય 

  • નિયામકી

  • ઑપરેટર 

  • પ્રમોટર 


140.

લેક-ઓપેરોનમાં સ્વિચ ઑન કોના દ્વારા થાય છે ?

  • RNA પોલિપરેઝની હાજરી

  • લેક્ટોઝની હાજરી 

  • બૅક્ટેરિયાની સંખ્યા 

  • બંધારણીય જમીન 


Advertisement