CBSE
હ્યુમન જીનોમ કેટલી ન્યુક્લિઓટાઇડ બઈઝ ધરાવે છે ?
>1 બિલિયન
>3 બિલિયન
>5 બિલિયન
>10 બિલિયન
ઓપેરોન :
નિયંત્રક જનીન + પ્રમોટર જમીન + ઑપરેટર જનીન રચનાત્મક જનીન
નિયંત્રક જનીન + પ્રમોટર જનીન + ઓપરેટર જનીન
નિયંત્રક જનીન + ઑપરેટર જનીન
નિયંંત્રણ જનીન + પ્રમોટર જનીન + બંધારણીય જનીન
લેક-ઓપરોનમાં જનીન વિકૃત પામે તો શું થાય ?
લેક્ટોઝનું પાચન ઝડપી થાય.
પરમીએઝનું સંશ્લેષણ ન થાય.
ગેલેક્ટોસાઇડેઝનું સંશ્લેષણ ન થાય.
ટ્રાન્સએસિટાયલેઝનું સંશ્લેષણ ન થાય.
B.
પરમીએઝનું સંશ્લેષણ ન થાય.
કયા જનીનનો વિસ્તાર લેક-ઓપરિનમાં ના સંશ્લેષણના દરનું નિયંત્રણ કરે છે ?
રચનાત્મક જનીન
ઑપરેટર જનીન
નિયામકી જનીન
પ્રમોટર જનીન
HPGનું ક્રમ-આયોજન ક્યારે પૂર્ણ થયું ?
એપ્રિલ 2003
એપ્રિલ 2001
જુલાઇ 2003
એપ્રિલ 2000
કયો વિસ્તાર લેક-ઓપરોનમાં સમગ્ર પ્રત્યાંકનના નિયંત્રણની કાયવાહી કરે છે ?
રચનાત્મક જનીન
ઑપરેટર જનીન
પ્રમોટર જનીન
સમાપ્તિ જનીન
ન્યુક્લિઓટાઇડના ક્રમની સાંકેતિક ભાષાનો અર્થ કરવો અને તેને સંગૃહિત કરવાની પ્રક્રિયા એટલે .......
જનીન-આલેખ
ડેટાબેઇઝ
જીનોમ
ડેટા-કદ
તે નો લક્ષ્યાંક નથી.
જનીનવિકૃતિ સમજવી.
જનીન-આલેખ તૈયાર કરવો.
ડેટાબેઝ માહિતીને સંગૃહીત કરવી.
ELSIને સંબંધિત સમસ્યા શોધવી.
લેક-ઓપેરોનમાં સ્વિચ ઑન કોના દ્વારા થાય છે ?
RNA પોલિપરેઝની હાજરી
લેક્ટોઝની હાજરી
બૅક્ટેરિયાની સંખ્યા
બંધારણીય જમીન
લેક્ટોઝના પાચન માટેના ઉત્સેચકોનું નિયંત્રણ કરતો વિસ્તાર કયો છે ?
બંધારણીય
નિયામકી
ઑપરેટર
પ્રમોટર