Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

151.

ના ટુકડાઓને શેની મદદથી છુટા પાડવામાં આવે છે ?

  • ઇલેક્ટ્રૉફોરિસિસ

  • PCR

  • ગેસ ક્રોમેટોગ્રાફી 

  • TLC

152.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : DNA સ્વયંજનની ક્રિયામાં નવી શૃંખલાનું સંશ્લેષણ RNA પોલિમરેઝ દ્વારા થાય છે.
કારણ R : RNA પોલિમરેઝ RNA ની ટુંકી શૃંખલા રચે છે, જે ટેમ્પ્લેટ ના પૂરક તરીકે તેના પ્રારંભિક સ્થાને હોય છે. જેને પ્રાઇમર કહે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

153.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પોલિટેન રંગસૂત્રોમાં વધુ માત્રામાં હોય છે.

કારણ R : પુરાનવર્તિત સ્વયંજનન રંગસૂત્રોનું જેમાં રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ થતું નથી, જેને પોલિટેન રંગસૂત્ર કહે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

154.

DNAના ખંડોનો કાર્યભાર કયો છે ?

  • કેટલાક ખંડો ચોક્કસ ઓળખ માટે ઉપયોગી છે.

  • પ્રોટીન્સ માટેનું સંકેતન કરવાનું

  • ઇન્ટરવિનિંગ કરવાનું 

  • આપેલ તમામ

Advertisement
155.

રેડિયો-ઍક્ટિવ પેટર્નને ક્યારે જોઈ શકાય છે ?

  • જ્યારે વધારાના DNA ના ટુકડાને ધોવામાં આવે ત્યારે 

  • જ્યારે ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા DNA ના ખંડોને છુટા પાડવામાં આવે ત્યારે

  • જ્યારે DNA પ્રોબનો મારો કરવામાં આવે ત્યારે 

  • જ્યારે X-ray ફિલ્મમાં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે 

156.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન : (A) + (G) = (T) + (C) 
કારણ :(A) = (T) : (G) = (C) 

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

Advertisement
157.

તે ના ટુકડા કરવા માટે જરૂરી છે.

  • RNA પોલિમરેઝ

  • REN

  • લાયગેઝ 

  • DNA પોલિમરેઝ 

B.

REN

Advertisement
158.

રેડિયો-ઇક્ટિવ પ્રોબનો ઉપયોગ કયો છે ?

  • DNA ના ટુકડાઓને છુટા પાડે છે.

  • નાયલોન કલા પર DNA પ્રોબ ચોક્કસ DNA ક્રમમાં જોડવા વપરાય છે.

  • વધારાના DNA ટુકડાને દૂર કરે છે.

  • X-ray ફિલ્મ બનાવે છે.

Advertisement
159.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A :DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન ઍવરી અને મેક્કાર્ટી એ સાબિત કયું.
કારણ R : DNAના સ્વયંજનમાં DNA લિગેઝ ન્યુક્લિઓટાઇડના ટુકડાઓને ફૉસ્ફો-ડાયએસ્ટર બંધથી જોડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

160.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પર અંતિમ સંકેત સમાપ્તિસંકેત છે.
કારણ R : જો પર સમાપ્તિસંકેત હાજર હોય, તો પ્રોટીન-સંશ્લેષણ પૂર્ણ થાય અને હાજર ન હોય તોપણ પૂર્ણ થાય.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

Advertisement