CBSE
ના ટુકડાઓને શેની મદદથી છુટા પાડવામાં આવે છે ?
ઇલેક્ટ્રૉફોરિસિસ
PCR
ગેસ ક્રોમેટોગ્રાફી
TLC
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન : (A) + (G) = (T) + (C)
કારણ :(A) = (T) : (G) = (C)
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
તે ના ટુકડા કરવા માટે જરૂરી છે.
RNA પોલિમરેઝ
REN
લાયગેઝ
DNA પોલિમરેઝ
DNAના ખંડોનો કાર્યભાર કયો છે ?
કેટલાક ખંડો ચોક્કસ ઓળખ માટે ઉપયોગી છે.
પ્રોટીન્સ માટેનું સંકેતન કરવાનું
ઇન્ટરવિનિંગ કરવાનું
આપેલ તમામ
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : પોલિટેન રંગસૂત્રોમાં વધુ માત્રામાં હોય છે.
કારણ R : પુરાનવર્તિત સ્વયંજનન રંગસૂત્રોનું જેમાં રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ થતું નથી, જેને પોલિટેન રંગસૂત્ર કહે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : પર અંતિમ સંકેત સમાપ્તિસંકેત છે.
કારણ R : જો પર સમાપ્તિસંકેત હાજર હોય, તો પ્રોટીન-સંશ્લેષણ પૂર્ણ થાય અને હાજર ન હોય તોપણ પૂર્ણ થાય.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
રેડિયો-ઍક્ટિવ પેટર્નને ક્યારે જોઈ શકાય છે ?
જ્યારે વધારાના DNA ના ટુકડાને ધોવામાં આવે ત્યારે
જ્યારે ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા DNA ના ખંડોને છુટા પાડવામાં આવે ત્યારે
જ્યારે DNA પ્રોબનો મારો કરવામાં આવે ત્યારે
જ્યારે X-ray ફિલ્મમાં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A :DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન ઍવરી અને મેક્કાર્ટી એ સાબિત કયું.
કારણ R : DNAના સ્વયંજનમાં DNA લિગેઝ ન્યુક્લિઓટાઇડના ટુકડાઓને ફૉસ્ફો-ડાયએસ્ટર બંધથી જોડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.
વિધાન A : DNA સ્વયંજનની ક્રિયામાં નવી શૃંખલાનું સંશ્લેષણ RNA પોલિમરેઝ દ્વારા થાય છે.
કારણ R : RNA પોલિમરેઝ RNA ની ટુંકી શૃંખલા રચે છે, જે ટેમ્પ્લેટ ના પૂરક તરીકે તેના પ્રારંભિક સ્થાને હોય છે. જેને પ્રાઇમર કહે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
રેડિયો-ઇક્ટિવ પ્રોબનો ઉપયોગ કયો છે ?
DNA ના ટુકડાઓને છુટા પાડે છે.
નાયલોન કલા પર DNA પ્રોબ ચોક્કસ DNA ક્રમમાં જોડવા વપરાય છે.
વધારાના DNA ટુકડાને દૂર કરે છે.
X-ray ફિલ્મ બનાવે છે.
B.
નાયલોન કલા પર DNA પ્રોબ ચોક્કસ DNA ક્રમમાં જોડવા વપરાય છે.