આકૃતિમાં P from Class Biology આનુવંશિકતાનો આણ્વિય આધાર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

191. આપેલ શૃંખલા-X ન્યુક્લિઇક ઍસિડનો નાનો ટુકડો છે. આપેલ શૃંખલાને પુરક શૃંખલા કઈ જોઈ શકે તે શોધો.


  • 1 અને 2

  • 3 અને 4

  • 2 અને 4 

  • 1 અને 3

Advertisement
192.

આકૃતિમાં P નિદર્શિત ભાગનું કાર્ય કયું થાય ?

  • ગેલેક્ટોઝનું પાચન કરે.

  • લેક્ટોઝનું હાઇડ્રોલિસિસ કરે.

  • ગ્લુકોઝનું પાચન કરવાનું

  • લિપિડનું હાઇડ્રોલિસિસ કરે


B.

લેક્ટોઝનું હાઇડ્રોલિસિસ કરે.


Advertisement
193.

આપેલ આકૃતિ E-coli બૅક્ટેરિયામાં જોવા મળતા લૅક-ઓપેરોનની છે. આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ નિદર્શિત ભાગોના કાર્યો માટે સાચો છે ?

  • નિગ્રાહક અણુ પેદા કરતો વિસ્તાર, બંધારણીય જનીનવિસ્તાર 
    પોલિમરેઝ જોડાણ સ્થાન, નિગ્રાહક અણુનું જોડાણસ્થાન
  • બંધારણીય જનીનવિસ્તાર, નિગ્રાહક અણુ જોડાણ સ્થાન 
    પોલિમરેઝ જોડાણસ્થાન, નિગ્રાહક અણુ પેદા કરતો વિસ્તાર
  • નિગ્રાહક અણુનું જોડાણસ્થાન, પોલિમરેઝ જોડાણ સ્થાન 
    બંધારણીય જનીન વિસ્તાર, નિગ્રાહક અણુ પેદા કરતો વિસ્તાર
  • નિગ્રાહક અણુનું જોડાણસ્થાન, નિગ્રાહક અણુ પેદા કરતો વિસ્તાર 
    બંધારણીય જનીનવિસ્તાર, નિગ્રાહક અણુનું જોડાણસ્થાન


194.

આપેલ DNA નાના ટુકડાની વિશિષ્ટતા શું છે ?

  • 51ના છેડે પ્રારંભિક સંકેત

  • પેલિન્ડ્રોમિક શૃંખલા 

  • પૂર્ણ સ્વયંજનન સ્થિતિ 

  • વિકૃતિને સાફ કરેલ સ્થિતિ 


Advertisement
195.

આપેલ આકૃતિ માટે સાચો વિકલ્પ શોધો :

  • DNA ફિંગર પ્રિન્ટિંગ

  • રંગસૂત્રીય હલનચલન 

  • અંત:સ્ત્રાવી પૃથક્કરણ

  • હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 


196.

આપેલ આકૃતિ સેન્ટલ ડોગ્માની છે. તેના માટે કયો વિક્લ્પ સાચો બને તે શોધો :

  • a-ટ્રાન્સ્ક્રિપ્સન, b-ટ્રાન્સલેશન, c-પ્રોટીન, 

  • a-પ્રોટીન, b-ટ્રાન્સલેશન, c-ટ્રાન્સ્ક્રિપ્સન

  • a-પ્રોટીન, b-ટ્રાન્સ્ક્રિપ્સન, c-ટ્રાન્સલેશન

  • a-પ્રોટીન, b-ટ્રાન્સ્ક્રિપ્સન, c-ટ્રાન્સલેશન 


197.

આપેલ આકૃતિમાં 'y' નિદર્શિત ભાગનું કાર્ય જણાવો.

  • bold beta-ગેલેક્ટોસાઇડઝ બનાવવામાં મદદ કરે.
  • નિગ્રાહક અણુને બંધારણીય જનીન વિસ્તારેથી દુર કરવો અને z,y,a જનીનોનું પ્રત્યાંકન ચાલુ કરવું.

  • નિગ્રાહક અણુને ઑપરેટર જનીન વિસ્તારથી મુક્ત અને ઓપરેટર વિસ્તાર ખુલ્લુ કરવું.

  • નિગ્રાહક અણુને પ્રમોટર વિસ્તાર પર મૂકવો અને પ્રત્યાંકન બંધ કરવું.


Advertisement