Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

131. કાબરચીતરી રુવાંટીવાળા ઢોરની જનીનપ્રકાર કયો છે ?
  • Rr

  • RR

  • rr

  • Br


132.

ટૂંકા શિંગડાં ધરાવતી ઢોરની જાતમાં કાબરચીતરી રૂવાંટી ધરાવતાં ઢોરની જાતનુ સંકરણ સફેદ રૂવાંટી ધરાવતા ઢોરની જાત સાથે કરાવવામાં આવે તો કેવું સ્વરૂપ સંતતિ જોવા મળે ? 

  • સફેદ : લાલ (3:1)
  • કાબરચીતરી : સફેદ (1:1) 

  • કાવરચીતરી : સફેદ (3:1) 

  • કાબરચીતરી : લાલ (1:1) 


133.

તે મનુષ્યમાં ઊજળી ચામડીની રંગછટા માટેનો જનીનપ્રકાર છે. 

  • aa bb cc
  • AA bb CC 

  • AA BB cc 

  • AABb cc 


134.

ચામડીનાં રંગ માટે દરેક જનીનનું તેના ........ ને લીધે રંગપણાના એકમ તરીકેનું હોય છે.

  • અપૂર્ણ પ્રભાવ 

  • પૂર્ણ પ્રભાવ

  • વૈકલ્પિક પ્રભાવ

  • સહપ્રભાવ 


Advertisement
135.

કયાં જનીનો જથ્થાના પ્રમાણને આધારે લક્ષણના વિકાસ પર અસર કરે છે ?

  • અપૂર્ણ પ્રભાવી જનીનો 

  • બહુવિકલ્પ જનીનો

  • સંચયી જનીનો 

  • સહપ્રભાવી જનીનો 


136.

તે મનુષ્યમાં શ્યામવર્ણ ધરાવતી વ્યક્તિનો જનીનપ્રકાર છે.

  • aa BB cc

  • AA BB CC 

  • AA bb cc 

  • aa bb cc 


137.

કાબરચીતરી રુવાંટી એટલે કેવા રંગના વાળ ?

  • સફેદ, લાલ, કાળા

  • લાલ, સફેદ 

  • લાલ 

  • કાળા 


138. મનુષ્યમાં શ્યામવર્ણ ધરાવતી વ્યક્તિનો જનીનપ્રકાર છે. 
  • 4

  • 16

  • 30

  • 64


Advertisement
139.

મનુષ્યમાં રુધિરજૂથનો વારસો કઈ શરત આધીન હોય છે ?

  • અપૂર્ણ પ્રભુતા

  • બહુવિકલ્પી કારકો 

  • સહપ્રભાવિતા 

  • બહુજનીનિક વારસો 


140. સહ-પ્રભાવિતાનું જનીનપ્રકાર પ્રમાણ કયું થાય ? 
  • 1:2:1

  • 1:1

  • 3:1

  • 1:2:2


Advertisement