Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

251. ટેટ્રાસોમી : 
  • 2n-4

  • 2n+2

  • 2n-2 

  • 2n-1-1


252.

જે મનુષ્યમાં 22 મી જોડની લાંબી ભૂજાનો લોપ થાય તો કયો રોગ થાય ?

  • PKU

  • ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ 

  • ક્રાએ-ડુ-ચાટ 

  • થેલેસેમિયા 


253.

કઈ એન્યુપ્લોઈડી ઘાતક છે ?

  •  ટેટ્રાસોમી

  • મૉનોસોમી 

  • નલીસોમી 

  • ટ્રાયસોમી


254. જો A B C D E F G જનીનમાં C D E જનીન વિસ્થાપિત થાય છે, તો તેનો નવો ક્રમ કયો બને ? 
  • A B C D E D C E    F  G H

  • A B C D E   F G   C D E   H

  • A B C D E C D E G F H 

  • A B C D E   E D G   F G H 


Advertisement
255.

કયા રોગમાં બાળકને બ્લડ કેન્સર થાય છે ?

  • અલ્બિનુઝમ

  • સિકલસેલ એનિમિયા 

  • ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ

  • અવ્ર્ણતા 


256.

ઉત્ક્રમણ એટલે :

  • રંગસુત્રનો કોઈ ભાગ બેવડાય.

  • રંગસુત્રનો ચોક્કસ ટુકડો તૂટે અને મૂળ રંગસુત્રમાં જ ઉત્ક્રમિત સ્થિતિમાં જોડાય 

  • રંગસુત્રનો ટુકડો તૂટે અને લોપ પામે. 

  • રંગસુત્રનો ટુકડો તૂટે અને ઉત્ક્રમિત થાય અને સમયુગ્મી રંગસુત્ર સાથે જોડાય.


257.

ડ્રોસોફિલામાં તેની આંખમાં અસામાન્ય પણા માટે જવાબદાર વિકૃતિ કઈ છે ?

  •  ઉત્ક્રમણ

  • લોપ 

  • એન્યુપ્લોઈડી 

  • દ્વિકૃતિ


258.

કઈ વિપથીય અનિયમિતતા ઉત્ક્રાંતિમાં ભાગ ભજવે છે ?

  • સ્થાનાંતર 

  • લોપ 

  • દ્વિકૃતિ 

  • A અને B બંને


Advertisement
259.
સામાન્ય અંગસુત્રના જનીનબંધારણ A B C D E F G H માં જો B અને C તેમજ E અને F ની વચ્ચે કાપ મુકાય, તો નવો ઉત્કમિત ક્રમ કયો બને ? 
  • A B C E D F G H

  • A BC BC D E E F G H 

  • A B E D C F G H 

  • A B C D E C D E F G H 


260.

જો મનુષ્યમાં 5મી જોડના રંગસુત્રની ટૂંકી ભુજા લોપ થાય તો કયો રોગ થાય ?

  • ક્રાઈ-ડૂ-ચાટ 

  • થેલેસેમિયા

  • ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ 

  • સિલકલસેલ એનિમિયા 


Advertisement