Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

291.

કયા રોગમાં વધારાનો હોમોજેનિક ઍસિડ લોહીમાં જમા થાય છે ?

  • આલ્કેપ્ટોન્યુરિયા

  • સિકલસેલ એનિમિયા 

  • થેલેસેમિયા 

  • હિમોફિલિયા 


292.

તે ડાઉન્સ સિન્ડ્રોમના લક્ષણો છે.

  • કરચલીયુક્ત, ચહેરા પર વાળ ઓછા

  • ચપટો ગોળ ચહેરો, સપાટ હથેળી 

  • ગડીયુક્ત પોપચાં, છાતી સપાટ 

  • છાતી સપાટ, ગર્ભાશય અલ્પવિકસિત 


293.

રંગસુત્રોને તેના, કદ, પ્રકાર અને સંખ્યાના આધારે ઊતરતા ક્રમમાં ગોઠવવાથી બનતી રચના કયા નામે ઓળખાય છે ?

  • કેર્યોટાઈપ 

  • પાર્થોનેટ ચાર્ટ

  • રંગસૂત્રીય ચાર્ટ 

  • વંશાવલી પૃથ્થ્કરણ ચાર્ટ 


294.

કયો ઉત્સેચક પેદા ન થવાથી અવર્ણતા થાય છે ?

  • ફિનાઈલ એલેનીન હાઈડ્રોક્સિલેઝ

  • યુરિએઝ 

  • માલ્ટેઝ 

  • ટાયરોસિનેઝ 


Advertisement
295.

શ્વેતકણોને ફુલાવવા માટે તેને કયા દ્રાવણમાં મૂકવામાં આવે છે ?

  • હાયપરટોનિક દ્રાવણ 

  • હાઈપોટોનિક દ્રાવણ 

  • સમસાંદ્ર દ્રાવણ 

  • એક પણ નહિ.


296.

રંગસુત્રોની અનિયમિતતા સમજવા માટે તે ઉપયોગી બને છે ?

  • આનુવંશિકતા

  • માનવ-કેર્યોટાઈપ 

  • માનવ-વંશાવળી પૃથ્થકરણ 

  • માનવકુટુંબ ચાર્ટ 


297.

શ્વેતણોને કયા પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે છે ?

  • એલ-અગાર

  • ગ્લુકોઝ 

  • ફયટોહિમોગ્લુટિનીન 

  • અગર-અગર 


298.

ડાઉન્સ સિન્ડ્રોમ એટલે :

  • પાંચમી જોડમાં મૉનોસોમી 

  • 23મી જોડમાં મોનોસોમી

  • 21 મી જોડ ટ્રાયસોમી 

  • 22મી જોડમાં ટ્રાયસોમી 


Advertisement
299.

શ્વેતકણોના વિભાજનને ભાજનાવસ્થાએ અટકાવવા માધ્યમમાં કયું રસાયણ ઉમેરવામાં આવે છે ?

  •  ગ્લુકોઝ

  • ફાયટો હિમોગ્લુટિનીન 

  • ફિનાઈલ એલેનીન

  • કોલ્ચિસીન 


300.

માનવ-કેર્યોટાઈપ બનાવવા કોષને કઈ અવસ્થામાં અટકાવવામાં આવે છે ?

  • ભાજનોત્તરાવસ્થા 

  • અંત્યાવસ્થા

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાવસ્થા 


Advertisement