CBSE
સંકરણના પિતૃઓનાં પૈકી એકના કણભાસુત્રમાં વિકૃતિ હતી, તે સંકરણમાં પિતૃને નર તરીકે લેવામાં આવેલ હતો, તો F2 ના વિશ્ર્લેષણ દરમિયાન સંતતિમાં તે વિકૃતિનું પ્રમાણ કેટલું જોવા મળે છે ?
100%
1/3 પ્રમાણ
50%
એક પણ સંતતિમાં ન જોવા મળે.
0.16
0.24
0.36
0.48
25%
50%
75%
100%
વનસ્પતિમાં કોષરસીય નર વંધ્યતા ક્યાં જોવા મળે છે ?
કણભાસુત્રના જનીનસંકુલ
કોષકેન્દ્ર જનીનસંકુલ
કોષરસ
હરિતકણના જનીનસંકુલ
તે ક્રિસમસ રોગના નામ તરીકે પણ ઓળખાય છે.
હિમોફિલિયા
રંગઅંધતા
સિકલસેલ એનિમિયા
થેલેસેમિયા
મૅન્ડલ દ્વાર વતાનાનાં કયાં લક્ષણોનો પ્રચ્છન્નકારક તરીકે અભ્યાસ કરવામાં આવ્યો હતો ?
ગોળાકાર બીજબીજનું લીલું આવારણ
શીંગનો લીલો રંગ
ગોળાકાર બીજ
પુષ્પની કક્ષસ્થ સ્થિતિ
40%
50%
66%
100%
એક સામાન્ય સ્ત્રી કે જેના પિતા અંગઅંધ હતા તે સામન્ય પુરુષ સથે લગ્ન કરે, તો તેનાં સંતાનો કેવા પ્રાપ્ત થાય ?
25 % રંગઅંધ
70 % રંગઅંધ
100% રંગઅંધ
સામાન્ય
મનુષ્યમાં X-લિંગી રંગસુત્ર પર આબેલા પ્રચ્છન્ન જનીન કોનામાં વધુ પ્રમાણમાં પોતાની અસર પ્રદર્શિત કરે ?
માદામાં
નરમાં
બંનેમાં
કોઈને પણ નહિ