CBSE
વધારાનું X-રંગસુત્ર ધરાવતો પુરુષનો પ્રકાર :
સુપર મેલ
ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
ડાઉન્સ સિન્ડ્રોમ
ટર્નર્સ સિન્ડ્રોમ
વિધાન A : હેલેન્ડ્રોનિક જનીન માત્ર Y-રંગસુત્ર પર જ આવેલા હોય છે.
કારણ R : હોલેન્ડ્રોનિક જનીન એટલે એવા જનીન કે જે પિતાથી વારસામાં માત્ર પુત્રને જ મળે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
ટર્નસ સિન્ડ્રોમ :
લિંગી રંગસુત્રોની મૉનોસોમી
લિંગી રંગસુત્રોની ટ્રાયસોમી
દૈહિક રંગસુત્રોની ટેટ્રાસોમી
દૈહીક રંગસુત્રોની મૉનોસોમી
તે ટર્નર સિન્ડ્રોમનું લક્ષણ છે.
લગભગ સપાટ છાતી
ગર્ભાશય અલ્પવિકસિત
વંધ્ય સ્ત્રી
આપેલ તમામ
તે એક જ X-અંગસુત્ર ધરાવતી સ્ત્રીનો પ્રકાર છે.
ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
ડાઉન્સ સિંડ્રોમ
ટર્નર્સ સિન્ડ્રોમ
સુપર ફિમેલ
વિધાન A : મૅન્ડલે આપેલ વિશ્ર્લેષણનો નિયમ તે જનનકોષોની શુદ્ધતાના નિયમ તરીકે પણ ઓળખાય છે.
કારણ R : જન્યુઓ લક્ષણોની જે-તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
વિધાન A : મસ્ટર્ડગૅસ મ્યુટાજન તરીકે વર્તે છે.
કારણ R : મસ્ટર્ડગૅસ DNAની નાઈટ્રોજન બૅઈઝના આલ્કલી સમૂહ બદલી નાખે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
કયા રોગમાં મોંગોલાઈડ પ્રજામાં જોવા મળે છે, તેવા6 ગડીયુક્ત પોપચાં જોવા મળે છે ?
ડાઉન્સ સિન્ડ્રોમ
સુપર મેલ
ટર્નર સિન્ડ્રોમ
ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
વિધાન A : હિમોફિલિયાથી પીડાતી વ્યક્તિમાં રુધિરગંઠાવાની ક્રિયાનું કારક – ઉત્પન્ન થતું નથી.
કારણ R : પ્રોથોમ્બિન ખૂબ જ ઓછા પ્રમાણમાં ત્રાકકણો દ્વારા પેદા થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
વિધાન A : પ્રાઈમેટમાં ચિમ્પાન્ઝી મનુષ્ય સાથે લક્ષણોમાં થોડી વધારે સમાનતા ધરાવે છે.
કારણ R : દૈહિક રંગસુત્રો જેવ અકે 3 અને 6 મનુષ્યનાં અને ચિમ્પાન્ઝીના એકસરખા બૅન્ડપેટર્ન ધરાવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.