CBSE
મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુન: શોધ કરી?
શેમાર્ક, મોર્ગન, કોરેન્સ
શેમાર્ક, બેટ્સન, પુનેટ
દવ્રિસ, શેમાર્ક, કોરેન્સ
દવિસ, શેમાર્ક, મોર્ગન
AABB અને aabb નાં સંકરણમાં, F2 માં AaBb ની ..... સંભાવના હશે.
4/16
8/16
2/16
1/16
1:2:2:1
1:1:2:2
9:3:3:1
1:1:1:1
મેન્ડલનાં વિશ્લેષણનાં નિયમ મુજબ પેઢીનું ............... પ્રમાણ હશે.
2:1
1:2:1
3:1
1:1
મેન્ડોનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્નનો રંગ, પ્રકાંડની ઉંચાઈને ........ કહે છે.
સ્વરૂપપ્રકાર
વૈકલ્પિક કારકો(એલીલ)
જનીનપ્રકાર
આપેલ બધા જ
52:48
84:16
72:24
40:60
જો શુદ્વ લાલ અને શુદ્વ સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના સંકરણથી 120 વટાણાનાં છોડ ઉત્પન્ન થતા હોય તો, સંતતિનું પ્રમાણ ......... હશે.
60 લાલ : 60 સફેદ
90 લાલ : 30 સફેદ
30 લાલ : 90 સફેદ
આપેલ બધા જ
AABbCc જનીન પ્રકાર કેટલા પ્રકારનાં જન્યુઓનું નિર્માણ કરે છે?
2
4
6
8
મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતુ પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે.....
વટાનાનાં છોડમાં સ્વફલન થઈ શકે છે.
પાલતુ પ્રાણીઓને જાળવવા સરળ નથી.
બધા વટાણાના છોડને રંગસૂત્રો હોય છે, અને થોડા જનીનિક લક્ષણો હોય છે.
પાલતુ પ્રાણીઓમાં તેનાં પ્રજનનની કોઈ નોંધ કરાવી શકતી નથી.
દ્વિ સંકરિત પ્રમાણ ......... છે.
9:5:1:1
1:1:1:1
3:1
9:3:3:1