Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

411.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી .....માં જોવા મળે છે.

  • રિબોઝોમ્સ અને હરિતકણ

  • લાયસોઝોમ્સ અને રિબોઝોમ્સ

  • કણાભસૂત્ર અને રિબોઝોમ્સ

  • અંત:કોષરસજાળ અને કણાભસૂત્ર


412.

............. માં બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા જોવા મળે છે.

  • યુગ્લીના 

  • હાઇડ્રા

  • મારક પેરામીશિયમ

  • મારક અમીબા


413.

નીચેનામાંથી કયુ કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?

  • Plastid inheritance

  • મકાઈમાં માદા વંધ્યતા

  • સિગ્મા અણુ આનુવંશિકતા

  • કપ્પા અણુ આનુવંશિકતા


414.

કોષરસીય આનુવંશિકતા માટે જવાબદાર સુકોષકેન્દ્રીય અંગિકાઓ ........ છે.

  • કણાભસૂત્ર અને ગોલ્ગી-કાય

  • લાયસોઝોમ અને કણાભસૂત્ર

  • હરિતકણ અને લાયસોઝોમ

  • કણાભસૂત્ર અને હરિતકણ


Advertisement
415.
દ્વિસંકરણમાં જ્યારે કારકોની એક જોડ અપૂર્ણ પ્રભાવિતા દર્શાવે છે, તો તે સંકરણ દ્વારા મળતો જનીનપ્રકાર ગુણોત્તર .............. હશે.
  • 1:2:1

  • 3:6:3:1:2:1

  • 1:2:2:4:1:2:1:2:1

  • 9:3:3:1


416.

વનસ્પતિમાં કોષરસીય નરવંધ્યતા માટેનું જનીન સામાન્ય રીતે શામાં આવેલું હોય છે?

  • સાયટોસોલ

  • હરિતકણનાં જીનોમમાં 

  • કણાભસૂત્રીય જીનોમમાં 

  • કોષકેન્દ્રીય જીનોમમાં 


417.

અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?

  • શેમાર્ક

  • દ્ વ્રિસ

  • કોરેન્સ

  • આપેલ પૈકી એક પણ નહી


418.

જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને ......... કહે છે.

  • ઉભય પ્રભાવિતા

  • કૂટ પ્રભાવિતા

  • પ્રભાવિતા

  • સહ-પ્રભાવિતા


Advertisement
419.

લિમ્ની (ગોકળગાય)માં કવચનું ગૂ6ચળામય થવું, એ ........... નું ઉદાહરણ છે.

  • અવધિ રૂપાંતરણ

  • માતૃક આનુવંશિકતા

  • દ્વિપૈતૃક આનુવંશિકતા

  • પુન:નિર્ધારણ


420.

નીચેનામાંથી કઈ સ્થિતિ જનીનોની સહ-પ્રભાવિતા દર્શાવે છે?

  • બંને પ્રકારો જ્યારે સાથે મળીને લક્ષણો ઉત્પન્ન કરે છે, ત્યારે તે બેમાંથી કોઈ એક પિતૃને સમાન પ્રકારનાં હોય છે.
  • વિષયમયુગ્મી અવસ્થા દરમિયાન બંને કારકો સ્વતંત્ર રીતે પોત-પોતાનાં લક્ષણો દર્શાવે છે.

  • જનીન તેનાં કારકોનાં લક્ષણોને અવરોધીને પોતાનાં લક્ષણો દર્શાવે તે

  • જ્યારે જનીન અલગ-અલગ હોય ત્યારે તેમનો સ્વરૂપ પ્રકાર સમાન હોય છે, પરંતુ જ્યારે એક સાથે આંતરક્રિયા દર્શાવે ત્યારે નવો સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરે છે.

Advertisement