CBSE
એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાને પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં......
કોઈ પુત્રી રંગઅંધ નહી હોય.
બધા પુત્રો રંગઅંધ હશે.
બધી પુત્રીઓ રંગઅંધ હશે.
અડધા પુત્રો રંગઅંધ હશે.
નરમાં ટાલીયપણું એ .......... છે.
દૈહિક રંગસૂત્રીય લક્ષણ
લિંગ સંકલિત લક્ષણ
લિંગ અસરકારક
A અને B બંને
બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં એક સામાન્ય પ્રકાર (a, b) અને અન્ય વન્ય પ્રકાર (+ +) ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં 1000 માંથી 700 સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો અને વચ્ચેનું અંતર .....
30 મેપ યુનિટ
15 મેપ યુનિટ
70 મેપ યુનિટ
35 મેપ યુનિટ
જો પિતા રંગઅંધ હોય અને માતાના પિતા રંગઅંધ હોય તો તેમની સંતતિમાં રંગઅંધનું પ્રમાણ શું હોઈ શકે?
બધા જ પુત્રો સામાન્ય
50% પુત્રીઓ – રંગઅંધ
બધા જ પુત્રો રંગઅંધ
બધી જ પુત્રીઓ રંગઅંધ
મકાઈમાં રંગીન ભ્રુણપોષ એ રંગહીન પર પ્રભાવી છે. અને પૂર્ણ ભ્રુણપોષ એ સંકોચિત ભ્રુણપોષ પર પ્રભાવી છે. જ્યારે F1 પેઢી વચ્ચે કસોટીસંકરણ કરાવવામાં આવે ત્યારે નીચે પ્રકારનું નિર્માણ થાય છે.
રંગીન અને પૂર્ણ = 45 %
રંગીન – સંકુચિત = 5 %
રંગહીન – પૂર્ણ = 4 %
રંગહીન – સંકુચિત = 46 %
તો આ માહિતી પરથી બે બિન વૈકલ્પિક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?
12 યુનિટ
48 યુનિટ
9 યુનિટ
4 યુનિટ
અને જનીનો સંકલિત છે. તો અને વચ્ચે સંકરણ થી તેમની સંતતિમાં કયા પ્રકારના જનીન પ્રકાર હોઈ શકે?
AABB અને aabb
AAbb અને aabb
AaBb અને aabb
આપેલ પૈકી એક પણ નહી
સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિક્ષમતા ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્ર ને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુન: એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામન્યપણાની શક્યતા શું હશે?
50% પુત્રો રંગઅંધ અને બધી પુત્રીઓ સામાન્ય
50% પુત્રો રંગઅંધ + 50% પુત્રીઓ રંગઅંધ
બધા પુત્રો રંગઅંધ અને વાહકપુત્રી
બધી પુત્રીઓ રંગઅંધ અને પુત્ર સામાન્ય
લીંગસંકલિત ખામી મોટા ભાગે ................... હોય છે.
પ્રભાવી
બિનવારસાગત
ઘાતક
પ્રચ્છન્ન
4 types : 1 types
4 types : 2 types
2 types : 2 types
4 types : 4 types
એકાકી પ્રચ્છન્ન વિશેષક કોના પર પોતાની અસર દર્શાવી શકે છે?
માદાનું X - રંગસૂત્ર
નરનું X - રંગસૂત્ર
ગમે તે દૈહિક રંગસૂત્ર
ગમે તે રંગસૂત્ર