Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

71.

ન્યુક્લિઓસોમનું બંધારણ :

  • હિસ્ટોન

  • ન્યુક્લિઓલસ 

  • જનીન 

  • સૂક્ષ્મતંતુકો 


72.

કેટ-ક્રાય સિંડ્રોમ થવાનું કારણ :

  • Y – રંગસુત્રનો ટુંકો ભાગ લોપ થવાથી. 

  • X – રંગસુત્રનો ભાગ લોપ થવાથી. 

  • 5 માં રંગસુત્રની ટુંકી ભૂજાનો લોપ થવાથી. 

  • આપેલમાંથી એક પણ નહિ


73.

સૌથી નાનો સ્વયંજનન પામતો ક્રમ કયો છે ?

  • કણભાસુત્ર 

  • રિબોઝોમ્સ

  • ક્લોરોપ્લાસ્ટ 

  • જનીન 


74.

સૌ પ્રથમ જનીનવિદ્યા શબ્દ કોને વાપર્યો ?

  • કૉરેન્સ

  • બેટ્સન 

  • મૅન્ડલ 

  • મૉર્ગન 


Advertisement
75.

AABb X aaBb ના સંકરણ દ્વારા AaBB:AaBb:Aabb:aabb નું પ્રમાણ કેટલા ટકા પ્રાપ્ત થાય ?

  • 0:3:1:0

  • 1:1:1:0

  • 1:1:1:1

  • 1:2:1:0


76.

વિકૃતિનો વિચાર કયા વૈજ્ઞાનિક દ્વારા રજુ કરવામાં આવ્યો હતો ?

  • હાર્ડી વિનબર્ગ કે જેઓએ વસતિમાં વૈકલ્પિક કારકોના આવર્તન ઉપર કાર્ય કરેલ છે. 

  • ચાર્લ્સ ડાર્વિન કે જેઓએ તેઓની દુનિયાની સફર દરમિયાન સજીવોની ઘણી જાતિઓ ઉપર નિરીક્ષણ કરેલ છે.

  • હ્યુગો-દ્દ-વ્રિઝ કે જેઓએ ઈવનિંગ – પ્રાઈમરોઝ ઉપર કાર્ય કરેલ. 

  • ગ્રેગર જ્હૉન મૅન્ડલ કે જેઓએ વટાણાની જાતિ ઉપર કાર્ય કરેલ. 


77.

AA BB CC X aa bb cc સાથે સંકરણ કરાવવામાં આવે, તો F1 પેઢીમાં કેટલા જન્યુ પ્રાપ્ત થાય ?

  • 8

  • 27

  • 64


78.
Aવનસ્પતિમાં રંગસુત્રોની સંખ્યા 2n = 12 છે, જેનું સંકરણ B વનસ્પતિ સાથે કરવામાં આવે છે, તેની સંખ્યા 2n = 16  છે. આ બંને દ્વારા C વનસ્પતિ પેદા થાય છે, તો C વનસ્પતિમાં રંગસુત્રોની સંખ્યા કેટલી હશે ? 
  • 7

  • 14

  • 28

  • 32


Advertisement
79.

જમ્પિંગ જનીન કોનામાં જોવા મળે છે ?

  • બૅક્ટેરિયામાં 

  • આદિકોષકેન્દ્રી સજીવોમાં 

  • આદિકોષકેન્દ્રી તેમજ સુકોષકેન્દ્રી સજીવોમાં

  • બૅક્ટેરિયોફેજ વાઈરસમાં 


80.

ટ્રાન્જિસન વિકૃતિ એટલે :

  • AT નાઈટ્રોજન બેઈઝ GC દ્વારા રિપ્લશ થાય.

  • નાઈટ્રોજન બેઈઝ TAદ્વારા રિપ્લશ થાય. 

  • GC નાઈટ્રોજન બેઈઝ GC દ્વારા રિપ્લર્શ થાય. 

  • AT નાઈટ્રોજન બેઈઝ CG દ્વારા રિપ્લશ થાય. 


Advertisement