Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

91. મૅન્ડલે મોનોહાઈબ્રિડ એક્સપરિમેન્ટમાં કેટલાં લક્ષનોને ધ્યાનમાં રાખી પ્રયોગ યોજ્યો ? 
  • 1

  • 2

  • 4

  • 7


92. મૅન્ડલને એકસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કયું છે ? 
  • 1:2:1

  • 2:2

  • 3:1

  • 1:1


93.

વટાણાની સંકરજાતો કેવી હોય છે ?

  • અંતઃજાતીય વંધ્ય 

  • વામન

  • આંતરજાતીય વંધ્ય 

  • ચોક્કસપણે ફળદ્રુપ 


94.

મૅન્ડલ પ્રયોગ કરવા માટે પિતૃછોડ કેવા પસંદ કર્યાં ?

  • વિષમયુગમી અને મિશ્ર

  • સમયુગ્મી અને શુદ્ધ 

  • વિષમયુગ્મી અને શુદ્ધ 

  • સમયુગ્મી અને મિશ્ર 


Advertisement
95. મૅન્ડલના એકસંકરણ પ્રયોગનું જનીનપ્રકાર પ્રમાણ કયું થાય ? 
  • 1:2:1

  • 2:2

  • 3:1

  • 1:1


96. મૅન્ડલે કરેલ એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં કેટલાક પ્રકારના છોડ પ્રાપ્ત થયા હતા ? 
  • 1

  • 2

  • 3

  • 16


97.

મૅન્ડલમા કલ્પેલા કારકોને ‘ઍલિલોમોર્ફ’ તરીકે કોણે ઓળખાવ્યા ?

  • શેરમાર્ક

  • મૉર્ગન 

  • જોહાનસન 

  • બેટ્સન 


98.

મૅન્ડલે પ્રયોગ કરવા માટે પસંદ કરેલ સજીવ કર્યું છે ?

  • મિરાબિલિસ જલાપા 

  • પીસમ સટાઈવમ 

  • ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર 

  • કેથરસ ઓડોરેટસ


Advertisement
99.
જો બે વિષમયુગ્મી પિતૃઓ વચ્ચે એક સંકરણ કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રાપ્ત સંતતિમંથી કેટલા પ્રમાણમાં સંતતિ સમયુગ્મી પ્રાપ્ત થાય ? 
  • 2

  • 4

  • 6

  • 8


100.

મૅન્ડલના એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીના અંતે કેટલા પ્રકારના છોડ પ્રાપ્ત થયા હતા ?

  • 1064 ઊંચા અને 277 નીચા 

  • 1064 ઊંચા અને 787 નીચા 

  • 787 ઊંચા અને 277 નીચા

  • 1199 ઊંચા અને 787 નીચા 


Advertisement