Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

1.

મૅન્ડેલિઝમાં સહલગ્નતા ન જોવા મળવાનું કારણ ?

  • મુક્તવિશ્ર્લેષણ 

  • સાયનેપ્સિસ 

  • વ્યતિકરણ

  • વિકૃતિ 


2.

જનીનપ્રકાર શબ્દ કયા વૈજ્ઞાનિકે પ્રયોજ્યો ?

  • જ્હોનસન

  • મુલર 

  • બોવરી 

  • સટન 


Advertisement
3.

એક પુરુષનો જનીન પ્રકાર : EEF અને GgHH છે, જે P ની સંખ્યા બરાબર જુદાં-જુદાં જનીનિક ભિન્નતાવાળા શુક્રકોષ પેદા કરે છે અને એક સ્ત્રીનો જનીનપ્રકાર IiLLMmNn છે. તે Qની સંખ્યા બરાબર જુદાં-જુદાં અંડકોષ પેદા કરે છે તો P અને Q ની સંખ્યા કેટલી હોઈ શકે ?

  • P = 8, Q = 4 

  • P = 8, Q = 8

  • P = 4, Q = 4 

  • P = 4, Q = 8 


A.

P = 8, Q = 4 


Advertisement
4.

જ્યારે ઊંચા છોડ ગોળ બીજનું સંકરણ નીચા ખરબચડાં,બીજ ધરાવતા છોડ સાથે કરવવામાં આવે ત્યારે F1 પેઢીમાં નીચા ખરબચડ છોડવાળી સંતતિનું પ્રમાણ કેટલું થાય ?

  • ½

  • ¼ 

  • 1/16 


Advertisement
5.

જો જનીનપ્રકાર D/d:E/e:F/f હોય, તો કેટલા જન્યુ બની શકે ?

  • 3

  • 6

  • 27

  • 8


6.

ટેસ્ટક્રૉસનો ઉપયોગ :

  • મુક્તવિશ્ર્લેષણની જાણકારી મેળવવા. 

  • પ્રભાવિતતાનો ખ્યાલ મેળવવા.

  • F1 પેઢીમાં વિષમયુગ્મી ચકાસવા. 

  • F2 પેઢીમાં વિષમયુગ્મતા ચકાસવા. 


7.

જ્યારે પીળા ગોળ વિષમયુગ્મી વટાણાના છોડનું સ્વફલન કરાવવામાં આવે, ત્યારે RrYY જનીપ્રકાર ધરાવતી સંતતિ કેટલી પ્રાપ્ત થાય ?

  • 2/16

  • 1/16

  • 9/16

  • 3/16


8.

F2 પેઢીમાં નીચા છોડ મળવાનું કારણ :

  • F2 પ્રભાવી જનીન 

  • પ્રચ્છન્ન જનીન 

  • અપૂર્ણ પ્રભાવી જનીન

  • સહપ્રભાવી જનીન 


Advertisement
9.

જો લાલ વિષમયુગ્મી પુષ્પ ધરાવતા છોડનું સંકરણ સફેદ સમયુગ્મી પુષ્પ ધરાવતા છોડ સાથે કરવામાં આવે તો કયું પરિણામ પ્રાપ્ત થાય ? જ્યાં લાલ સફેદ પર પ્રભાવી છે.

  • 1:2:1 

  • 9:3:3:1

  • 3:1

  • 1:1


10.

વટાણાના છોડમાં પીળા રંગના બીજ પ્ર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળા બીજવાળા વટાણાના છોડનું લીલા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ યોજવામાં આવે, તો F1 પેઢીમાં પીળા અને લીલા બીજવાળી સંતતિ કેટલી પ્રાપ્ત થાય ?

  • 9:1

  • 1:3

  • 3:1

  • 50:50 


Advertisement