CBSE
મૅન્ડલ શુદ્ધ સફેદ પુષ્પવાળ વટાણાના છોડનું સંકરણ શુદ્ધ લાલ રંગના પ્રભાવી છોડ સાથે કરાવ્યું, તો F1 પેઢીમાં કઈ સંતતિ પ્રાપ્ત થઈ હશે ?
75% લાલ, 25% સફેદ
બધા જ સફેદ
50% સફેદ, 50% લાલ
બધા જ લાલ
એક ખેડુતે 20 મકાઈ દાણા જમીનમાં વાવ્યાં. તેમાંથી 140 ઉંચા છોડ થયાં, જ્યારે 40 નીચા મકાઈના છોડ પ્રાપ્ત થયા તો તે છોડનું જનીનબંધારણ કયું હોઈ શકે ?
TT અને Tt
Tt અને tt
TT, Tt, tt
TT અને tt
પિતૃસમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી તે જાણવા માટે યોજવામાં આવતું સંકરણ :
ટેસ્ટ ક્રૉસ
દ્વિસંકરણ
એક સંકરણ
બેકક્રોસ
A.
ટેસ્ટ ક્રૉસ
દ્વિસંકરણ ના પ્રયોગમાં શુદ્ધ સમયુગ્મી સંતતિ કેટલી પ્રાપ્ત થઈ ?
½
¼
1/8
1/16
જો મૅન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં બે લક્ષણો એક બીજાં સાથે જોડાયેલ હોય, તો F2 પેઢીમાં પ્રાપ્ય પરિણામો ધારણા મુજબ ન મળ્યાં આ માટે શું કહી શકાય ?
જનીનો મુક્તવિશ્ર્લેષણ પામ્યા
પ્લીઓટ્રોપિઝમ
વિશ્ર્લેષણનો નિયમ
પ્રભાવીપણાનો સિદ્ધાંત
જ્યારે AABB નું સંકરણ aabb સાથે યોજવામાં આવે, તો F2 પેઢીમાં AaBb નું પ્રમાણ કેટલું પ્રાપ્ત થશે ?
4/16
1/16
2/16
8/16
2
4
6
8
મૅન્ડલ જુદાં-જુદાં વટાણાનાં સાત લક્ષણો પ્ર પ્રયોગો યોજયાં, જેમાં પુષ્પ, શીંગ અને બીજ માટેનાં લક્ષણો કેટલા કેટલા હતાં ?
1,2,2
1,1,2
2,2,2
2,2,1
જો AaBB X aaBB વચ્ચે સંકરણ યોજતા F1 પેઢીમાં કેવા પ્રકારની સંતતિ પ્રાપ્ત થાય છે ?
3 AaBB : 1 aa BB
1 AaBB : 1 aa BB
1 Aa BB : 3 aa BB
બધા જ Aa BB
લીલા રંગની આંખનો રંગ બદામી રંગની આંખથી પ્રચ્છન્ન છે. જો પુત્રને બદામી રંગની આંખ, હોય તેની માતાને લીલા રંગની આંખ હોય, તો તેના પિતાની આંખનો રંગ કેવો હોય ?
લીલો
ભૂરો
કાળો
બદામી