Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

51.
તે ટનર્સ સિન્ડ્રોમ એ લિંગી રંગસુત્રોની મૉનોસોમી છે. સ્ત્રીઓમાં બે X-લિંગી રંગસુત્રમાંથી એક જ X-લિંગી રંગસુત્રની હાજરી અને અન્યની ગેરહાજરેથી થતો રોગ છે, જેમાં સ્ત્રી વંધ્ય રહે છે અને તેનાં લિંગી રંગસુત્રોની સ્થિતિ હોય છે. 
  • XO

  • XXX

  • XXY

  • XYY


52.

એક હૉસ્પીટલમાં મેડિકલ-અકસ્માત દરમિયાન બે નવજાત શિશુંની અદલાબદલી થઈ ગઈ, હવે એક શિશુનું રુધિરજૂથ Aહોય, તો તેનાં માતા-પિતાનું રુધિરજુથ કયું હોઈ શકે નહિ ?

  • પિતા : AA, માતા : A

  • પિતા : B, માતા : O 

  • પિતા : O, માતા : AB

  • પિતા : A, માતા : B 


53.

જો નીચા વટાણાના છોડને જીબરેલીન્સની સારવાર આપતા તે ઊંચા થઈ જાય છે. હવે આવા ઊંચા છોડનું ઊંચા વટાણાના છોડ સાથે સંકરણ કરવામાં આવે, તો F1 પેઢીમાં પ્રાપ્ય સંતતિનું સ્વરૂપાકાર કેવું હોઈ શકે ?

  • 75% ઊંચા, 25% નીચા 

  • 50% ઊંચા, 50% નીચા 

  • બધા જ નીચા છોડ થશે. 

  • બધાજ છોડ ઊંચા થશે.


54.

તે હિમોફિલિયાનું ચિહ્ન છે.

  • રુધિર જામી જવાની પ્રક્રિયા વિલંબિત થાય છે.

  • હિમોગ્લોબિનનું ઉત્પાદન થતું નથી. 

  • ત્વચામાં મેલેનીનનો ભરાવો થાય. 

  • રુધિર જામી જવાની પ્રક્રિયા નિષ્ફળ બને છે. 


Advertisement
55.

મનુષ્યમાં લિંગ નક્કિ કરતું રંગસુત્ર કયું છે ?

  • A/X-રંગસુત્ર 

  • A અને B બંને

  • Y-રંગસુત્ર 

  • X-રંગસુત્ર 


56.

મૅન્ડેલિયન સંકરણમાં F2 પેઢી દર્શાવે છે કે બંને જનીનપ્રકાર, પ્રમાણ અને દેખાવસ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે. જેમ કે 1:2:1 તે આ .............. દર્શાવે છે.

  • સહપ્રભુતા અને એકસંકરણ

  • અપૂર્ણ પ્રભુતા અને સંકરણ 

  • સહપ્રભુતા 

  • દ્વિસંકરણ 


57.
મૅન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં કુલ સંતતિ 1280 હોય, તો તેમાં પિતૃ કરતાં ભિન્ન લક્ષણો ધરાવતી સંતતિ કેટલી હોઈ શકે ? 
  • 240

  • 360

  • 480

  • 720


58.

સંપૂર્ણ સંલગ્નતા કોનામાં જોવા મળે છે ?

  • માદા રેશમના કીડામાં 

  • નર ડ્રોસોફિલામાં 

  • માદા ડ્રોસોફિલામાં 

  • એક પણ નહિ.


Advertisement
59.

જો માતા-પિતાનાં રુધિરજુથ અનુક્રમે A અને AB હોય તો સંતતિમાં કયું રુધિરનૂથ હોઈ શકે ?

  • O,A,B

  • O,A,B,AB

  • O,A 

  • A,B,AB

Advertisement
60. ફલિતાંડના કોર્ષની કઈ પરિસ્થિતિ સામાન્ય માદા બાળકના જન્મનું સૂચન કરે છે ?
  • X

  • XX

  • Y

  • XY


B.

XX


Advertisement
Advertisement