CBSE
કોઈ પણ સજીવ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા યોજવામાં આવતું સંકરણ એટલે ........
મોનાહાઈબ્રીડ ક્રૉસ
એપીસ્ટેટિસ
ટેસ્ટ-ક્રોસ
બૅકક્રોસ
જ્યારે બે વટાણા છોડ વચ્ચે પરફલન કરાવવામાં આવે, ત્યારે F1 પેઢીમાં 94 છોડ ઉંચાં પ્રાપ્ત થાય, 89 છોડ નીચા પ્રાપ્ત થાય અને કુલ ગણતરીમાં લેવાયેલા છોડની સંખ્યા 183 હોય, તોપિતૃ પેઢીમાં પરફલન પામેલ પિતૃઓનું જનીનપ્રકાર પ્રમાણ કયું હોઈ શકે ?
Tt અને tt
Tt અને Tt
TT અને tt
tt અને tt
જન્યુઓ લક્ષણની જે-તે અભિવ્યક્તિ માટે કેવા હોય છે ?
એકકીય, શુદ્ધ
એકકીય, મિશ્ર
દ્વિકિય, શુદ્ધ
એક પણ નહિ.
એક લક્ષણના બંને વૈકલ્પિક કારકો ભિન્ન હોય તેવી સ્થિતિ :
સહ-પ્રભાવી
સમયુગ્મી
અપૂર્ણ પ્રભાવી
વિષમ યુગ્મી
પ્રભાવી જનીન એટલે :
પોતાના વૈકલ્પિક કારકને અભિવ્યક્ત ન થવા દે.
જે વૈકલ્પિક કારકની હાજરીમાં અવ્યક્ત રહે તે
જે એકીસાથે એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ થવા દે તે.
જે જનીન પોતાના વૈકલ્પિક કારકની હાજરીમાં અવ્યક્ત રહે તે જનીન કયા નામથી ઓળખાય છે ?
સહપ્રભાવી જનીન
પ્રભાવી જનીન
પ્રછન્ન જનીન
સમયુગ્મી જનીન
એક લક્ષણના બંને વૈકલ્પિક કારકો સરખા હોય તેવી સ્થિતિ :
સહ-પ્રભાવી
સમયુગ્મી
વિષમયુગ્મી
પ્રભાવી
B.
સમયુગ્મી
Tt x tt
tt x tt
Tt x Tt
TT x TT
મૅન્ડલને એક સંકરણના પ્રયોગમાં F2 પેઢીની સંતતિ કેવી પ્રાપ્ત થઈ ?
જો F1 પેઢીમાં પ્રપત બધી જ સંતતી સમયુગ્મી અને નીચી હોય, તો P પેઢીમાં પિતૃઓનું જનીનપ્રકાર પ્રમાણ કયું હોઈ શકે ?
Tt અને tt
Tt અને Tt
TT અને tt
tt અને tt