CBSE
Rr
RR
rr
Br
તે મનુષ્યમાં શ્યામવર્ણ ધરાવતી વ્યક્તિનો જનીનપ્રકાર છે.
aa BB cc
AA BB CC
AA bb cc
aa bb cc
તે મનુષ્યમાં ઊજળી ચામડીની રંગછટા માટેનો જનીનપ્રકાર છે.
AA bb CC
AA BB cc
AABb cc
કાબરચીતરી રુવાંટી એટલે કેવા રંગના વાળ ?
સફેદ, લાલ, કાળા
લાલ, સફેદ
લાલ
કાળા
B.
લાલ, સફેદ
ચામડીનાં રંગ માટે દરેક જનીનનું તેના ........ ને લીધે રંગપણાના એકમ તરીકેનું હોય છે.
અપૂર્ણ પ્રભાવ
પૂર્ણ પ્રભાવ
વૈકલ્પિક પ્રભાવ
સહપ્રભાવ
1:2:1
1:1
3:1
1:2:2
ટૂંકા શિંગડાં ધરાવતી ઢોરની જાતમાં કાબરચીતરી રૂવાંટી ધરાવતાં ઢોરની જાતનુ સંકરણ સફેદ રૂવાંટી ધરાવતા ઢોરની જાત સાથે કરાવવામાં આવે તો કેવું સ્વરૂપ સંતતિ જોવા મળે ?
કાબરચીતરી : સફેદ (1:1)
કાવરચીતરી : સફેદ (3:1)
કાબરચીતરી : લાલ (1:1)
મનુષ્યમાં રુધિરજૂથનો વારસો કઈ શરત આધીન હોય છે ?
અપૂર્ણ પ્રભુતા
બહુવિકલ્પી કારકો
સહપ્રભાવિતા
બહુજનીનિક વારસો
કયાં જનીનો જથ્થાના પ્રમાણને આધારે લક્ષણના વિકાસ પર અસર કરે છે ?
અપૂર્ણ પ્રભાવી જનીનો
બહુવિકલ્પ જનીનો
સંચયી જનીનો
સહપ્રભાવી જનીનો
4
16
30
64