CBSE
મૅન્ડલે રજૂ કરેલા આનુવંશિકતાના નિયમો કોને આધારિત છે ?
RNA
રંગસુત્ર
જનીન
DNA
B.
રંગસુત્ર
તે થોમસ હન્ટ મૉર્ગને સૂચવેલ વાક્ય છે.
રંગસુત્રોની વિશ્ર્લેષણ પામવાની વૃત્તિ સંલગ્નતા અને વ્યતીકરણને આભારી છે.
દરેક જનનકોષ સમજાત રંગસુત્રોની જોડી પૈકીનું એક જ રંગસુત્ર ધરાવે છે.
કોષકેન્દ્રમાં રંગસુત્રોની વર્તણૂક મૅન્ડલના કારકો જેવી જ છે.
રંગસુત્રો ઉપર જનીનો એક હરોળમાં આવેલાં હોય છે.
મૉર્ગન
બોવરી
સટન
શેરમાર્ક
કયા વૈજ્ઞાનિકનો વાદ સજીવોમાં રંગસુત્રો કારકો જનીનોના પાયારૂપ છે ?
સટન અને બોવરી
થોમસ હન્ટ મૉર્ગન
દ્દ-વ્રિઝ, કૉરેન્સ અને શેરમાર્ક
બૅટસન અને પુનેટ
એક જ સમયુગ્મજનીનો કે જે બે જુદાં-જુદા લક્ષણોનું નિયંત્રિત કરતાં હોય તે જુદી-જુદી રીતે વિશ્ર્લેષિત થઈ શકતાં નથી. આવા જનીનોને કેવાં જનીનો કહેવાય ?
સંલગ્ન જનીનો
સમયુગ્મી જનીનો
પ્રભાવી જનીનો
પ્રચ્છન્ન જનીનો
AABB, BBaa, abAB, aabb
AaBb, AaBB, aaBb, aabb
AbBb, Aabb, aaAB, ABab
AABB, BBaa, AbAB, ABaa
1
3
9
11
11:1:1:3
1:1:1:1
9:3:3:1
7:1:1:7
9:3:3:1
11:1:1:3
1:7:7:1
1:1:1:1
કયા વૈજ્ઞાનિકોએ મૅન્ડલનાં લક્ષણોના વારસાગમન અંગેના પરિણામો સંપૂર્ણ નવો હતો.
થોમસ હન્ટ મૉર્ગન
બેટસન અને પુટેન
શેરમાર્ક, દ-વ્રિઝ, કૅરેન્સ
સટન અને બોવરી