Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

171.

સંલગ્નતા જનીન કઈ ઘટનાથી છૂટા પડી શકે છે ?

  • વિકૃતિ 

  • પ્લિઓટ્રોપી 

  • વ્યતીકરણ

  • એપિસ્ટેટિસ 


172.

કપલિંગ અને રિપ્લેશન કોની સાથે સંકળાયેલ ઘટના છે ?

  • વિકૃતિ

  • પુનઃસંયોજિત ગંઠિકા 

  • સંલગ્નતા 

  • વિશ્ર્લેષણ 


173.

જો એક રંગસુત્રો પર બંને જનીનિ પ્રભાવી અને સાથી રંગસુત્ર પર બંને પ્રચ્છન્ન જનીનો આવેલાં હોય, તો તેને કઈ ગોઠવણી કહેવાય ?

  • પેરા સેન્ડ્રિક

  • ટ્રાન્સ 

  • પેરી સેન્ડ્રિક 

  • સિસ 


Advertisement
174.

લેથેરસ ઓડોરૅટસ નીચેનામાંથી કઈ ઘટના સાથે સંકળાયેલ છે ?

  • સહલગ્ન જનીન

  • પૂર્ક જનીન 

  • વિષારી જનીન 

  • પુનઃસંયોજીત જનીન 


A.

સહલગ્ન જનીન


Advertisement
Advertisement
175. મૉર્ગન F1 પેઢીમાં પ્રાપ્ય નર માખીઓનું કસોટી સંકરણ માદા માખી સાથે કરાવ્યુ, તો તે કેવી સંતતી પ્રાપ્ત થઈ ? 
  • રાખોડી રંગની લાંબી પાંખોવાળી 

  • કાળારંગની અવશિષ્ટ ટૂંકી પાંખોવાળી 

  • રાખોડી રંગની અવિશિષ્ટ ટૂંકી પાંખોવાળી 

  • A અને B બંને


176.

મૉર્ગને તેના બીજા પ્રયોગમાં F1 પેઢીમાં પ્રાપ્ય સંતતિમાંથી માદા માખીનું સંકરણ બંને લક્ષણો માટે પ્રચ્છન્ન નર માખી સાથે કરાવ્યું તો કેવું પરિણામ પ્રાપ્ત થયું ?

  • પિતૃપેઢી જેવો પ્રકાર (50%) પુનઃસંયોજિત પ્રકાર (50%)

  • પિતૃપેઢી જેવો પ્રકાર (17%) પુનઃસંયોજિત પ્રકાર (83%) 

  • પિતૃપેઢે જેવો પ્રકાર (83%), પુનઃસંયોજિત પ્રકાર (17%) 

  • પિતૃપેઢી જેવો પ્રકાર (75%) પુનઃસંયોજિત પ્રકાર (25%) 


177.

માતૃકોષનું એક વખત આધિકરણ થતાં ચાર એકકીય ભિન્ન જન્યુ પ્રાપ્ત થવા માટેનું કારણ કયું હોઈ શકે ?

  • વ્યતીકરણ તથા રંગસુત્રોના મુક્ત વિશ્ર્લેષણના કારણે

  • રંગસુત્રોને સંખ્યામાં ભિન્નતા 

  • વ્યતિકરણ્ના કારણે 

  • રંગસુત્રોના મુક્ત વિશ્ર્લેષણના કારણે 


178.

સંલગ્નતાથી શેની શક્યતામાં ઘટાડો થાય છે ?

  • પ્રભાવી જનીન 

  • પ્રચ્છન્ન જનીન 

  • પુનઃસંયોજિત સંતતિ 

  • B અને C બંને


Advertisement
179.

પુનઃસંયોજનનો અર્થ કયો થાય ?

  • પ્રભાવિ પિતૃ જેવી સંતતિ

  • પિતૃપેઢીથી ભિન્ન સંતતિ 

  • મૂળ પિતૃના જેવું જ 

  • ઉદ્દવિકાસવિહીન સંતતિ 


180.

કઈ માખીઓમાં વ્યતીકરણ જોવા મળતું નથી ?

  • કામદાર માદા માખી

  • ડ્રોસોફિલા નરમાખી 

  • ડ્રોસોફિલા માદા માખી 

  • ડ્રોન નરમાખી 


Advertisement