CBSE
માતૃકોષનું એક વખત આધિકરણ થતાં ચાર એકકીય ભિન્ન જન્યુ પ્રાપ્ત થવા માટેનું કારણ કયું હોઈ શકે ?
વ્યતીકરણ તથા રંગસુત્રોના મુક્ત વિશ્ર્લેષણના કારણે
રંગસુત્રોને સંખ્યામાં ભિન્નતા
વ્યતિકરણ્ના કારણે
રંગસુત્રોના મુક્ત વિશ્ર્લેષણના કારણે
A.
વ્યતીકરણ તથા રંગસુત્રોના મુક્ત વિશ્ર્લેષણના કારણે
સંલગ્નતાથી શેની શક્યતામાં ઘટાડો થાય છે ?
પ્રભાવી જનીન
પ્રચ્છન્ન જનીન
પુનઃસંયોજિત સંતતિ
B અને C બંને
સંલગ્નતા જનીન કઈ ઘટનાથી છૂટા પડી શકે છે ?
વિકૃતિ
પ્લિઓટ્રોપી
વ્યતીકરણ
એપિસ્ટેટિસ
પુનઃસંયોજનનો અર્થ કયો થાય ?
પ્રભાવિ પિતૃ જેવી સંતતિ
પિતૃપેઢીથી ભિન્ન સંતતિ
મૂળ પિતૃના જેવું જ
ઉદ્દવિકાસવિહીન સંતતિ
કપલિંગ અને રિપ્લેશન કોની સાથે સંકળાયેલ ઘટના છે ?
વિકૃતિ
પુનઃસંયોજિત ગંઠિકા
સંલગ્નતા
વિશ્ર્લેષણ
મૉર્ગને તેના બીજા પ્રયોગમાં F1 પેઢીમાં પ્રાપ્ય સંતતિમાંથી માદા માખીનું સંકરણ બંને લક્ષણો માટે પ્રચ્છન્ન નર માખી સાથે કરાવ્યું તો કેવું પરિણામ પ્રાપ્ત થયું ?
પિતૃપેઢી જેવો પ્રકાર (50%) પુનઃસંયોજિત પ્રકાર (50%)
પિતૃપેઢી જેવો પ્રકાર (17%) પુનઃસંયોજિત પ્રકાર (83%)
પિતૃપેઢે જેવો પ્રકાર (83%), પુનઃસંયોજિત પ્રકાર (17%)
પિતૃપેઢી જેવો પ્રકાર (75%) પુનઃસંયોજિત પ્રકાર (25%)
જો એક રંગસુત્રો પર બંને જનીનિ પ્રભાવી અને સાથી રંગસુત્ર પર બંને પ્રચ્છન્ન જનીનો આવેલાં હોય, તો તેને કઈ ગોઠવણી કહેવાય ?
પેરા સેન્ડ્રિક
ટ્રાન્સ
પેરી સેન્ડ્રિક
સિસ
રાખોડી રંગની લાંબી પાંખોવાળી
કાળારંગની અવશિષ્ટ ટૂંકી પાંખોવાળી
રાખોડી રંગની અવિશિષ્ટ ટૂંકી પાંખોવાળી
A અને B બંને
કઈ માખીઓમાં વ્યતીકરણ જોવા મળતું નથી ?
કામદાર માદા માખી
ડ્રોસોફિલા નરમાખી
ડ્રોસોફિલા માદા માખી
ડ્રોન નરમાખી
લેથેરસ ઓડોરૅટસ નીચેનામાંથી કઈ ઘટના સાથે સંકળાયેલ છે ?
સહલગ્ન જનીન
પૂર્ક જનીન
વિષારી જનીન
પુનઃસંયોજીત જનીન