Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

191.

જનીનિક સમતુલન થિયરી મુજબ લિંગીનિશ્ચયન કોના દ્વાર થાય છે ?

  • દૈહિક રંગસુત્રો અને અંતઃસ્ત્રાવોની અસર દ્વારા

  • લિંગી રંગસુત્ર X-ના આધારે 

  • X-રંગસુત્ર અને Y-રંગસુત્રોના ગુણોત્તરના આધારે 

  • X-રંગસુત્ર અને Y-રંગસુત્રની સંખ્યા પરથી 


192.

3A+X અને 3A+Y શું છે ?

  • દૈહિક કોષો પ્રકાર

  • પક્ષીઓમાં શુક્રકોષના પ્રકાર 

  • નર ડ્રોસિફિલમાં શુક્રકોષના પ્રકાર 

  • મનુષ્યમં શુક્ર્કોષ ના પ્રકાર 


Advertisement
193. ડ્રોસોફિલામાં લિંગીનિશ્ચયનનો પ્રકાર કેવો છે ? 
  • XO-નર, XX-માદા 

  • XX-નર, XY-માદા 

  • XX-માદા, XY-નર 

  • XX-મર, XO-માદા 


C.

XX-માદા, XY-નર 


Advertisement
194.

કયા વૈજ્ઞાનિકે વિષમજન્યુ આધારિત વદ રજૂ કર્યો ?

  • કૉરેન્સ

  • ડ્કેવેન પોર્ટ 

  • મેકલુંગે 

  • મૉર્ગન 


Advertisement
195.

ડ્રોસોફિલામાં લિંગીનિશ્ચયન માટે જવાબદાર .....

  • દૈહિક કોષનો પ્રકાર 

  • પ્રભાવી જનીનનો પ્રકાર

  • અડકોષનો પ્રકાર 

  • શુક્રકોષનો પ્રકાર 


196.

તે પુરુષમાં શુક્રકોષનો પ્રકાર છે.

  • 46A+X, 46A+Y

  • 22A+X,22A+Y 

  • 23A+X, 23A+Y

  • 44A+X, 44A+Y 


197.

XO-માદા અને XX-નર માટે કયું દ્રષ્તાંત સાચું છે ?

  • ભમરા

  • માંકડ 

  • ફૂમિઆ 

  • તીતીઘોડો 


198.

ફૂમિઆ કઈ શ્રેણીના સભ્યો છે ?

  • લેપિડોપ્ટેરા 

  • ઑર્થોપ્ટેરા

  • હાયમેનોપ્ટેરા 

  • કોલિઓપ્ટેરા 


Advertisement
199.

XX-XO પ્રકર લિંગિનિશ્ચયન એટલે .......

  • XX-XO લિંગીનિશ્ચયન

  • કોષમાં રહેલ રંગસુત્રોની સંખ્યા દ્વારા નક્કી થાય. 

  • કોષમાં રજહેલ દૈહિક રંગસુત્રોની સંખ્યા દ્વારા નક્કી થાય. 

  • કોષમાં રહેલ લિંગી રંગસુત્રોની સંખ્યા દ્વાર નક્કી થાય. 


200.

XO બંધારણ ધરાવતી માખી કેવા પ્રકારની હોય છે ?

  • વંધ્ય માદા

  • વંધ્ય નર 

  • ફળદ્રુપ નર 

  • ફળદ્રુપ માદા 


Advertisement