Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

211.

ભુંગકિટકોમાં સમવિભાજન દરમિયાન X રંગસુત્રોનો લોપ થવાથી કેવા પ્રકારના કોષો પ્રાપ્ત થાય ?

  • 2A+XX, 2A+X 

  • 2A+X, 2A+Y

  • 2A+XX, 2A+Y 

  • 2A+X, 2A+X 


212.

જો દ્વિકિય ડિમ્ભને ખોરાક તરીકે રોયલજેલી ન મળેતો કઈ માખી તરીકે વિકસસે ?

  • સૂપર ફિમેલ

  • ડ્રોન 

  • વંધ્ય કામદાર 

  • રાણી 


213. તે બારબૉડી માટે સાચો વિકલ્પ છે. 
  • (XXX-1)

  • (X-1)

  • (XY-2) 

  • (2X-1) 


214. XXY રંગસુત્ર ધરાવતા પુરુષમાં બારબૉડી કેટલી હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


Advertisement
215. ટર્નર સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં કુલ કેટલી બરબૉડી આવેલી હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


216.

સેક્સક્રોમેટીનની શોધ કોણે કરી ?

  • બેરટ્રમ અને મૉર્ગન

  • બાર અને બેરટ્રમ 

  • ડેવનપોર્ટ અને બાર 

  • બેટસન અને પ્યુનેટ 


217.

જો દ્વિકિય ડેમ્ભને ખોરાક તરીકે રોયલ જેલી પ્રાપ્ત થાય તો તે શેમાં વિકસશે ?

  • સૂપર ફિમેલ

  • ડ્રોન 

  • વંધ્ય કામદાર 

  • રાણી 


Advertisement
218.

ગાયનેન્ડ્રોમેર્ફ એટલે :

  • અફલિત જાત 

  • ફળદ્રુપ માદા 

  • માત્ર નરપણાનાં લક્ષણો ધરાવતી વંધ્ય જાત

  • એવી જાત જેમાં નર અને માદા બંનેના લક્ષણો જોવા મળે 


D.

એવી જાત જેમાં નર અને માદા બંનેના લક્ષણો જોવા મળે 


Advertisement
Advertisement
219.

સાસ્તનોનાં કોષકેન્દ્રમાં ઘટ્ટ અભિરંજિત થતું ટપકું એટલે .......

  •  DNA

  • કોષકેન્દ્રિકા 

  • બારબૉડી 

  • રોબોઝોમ્સ


220. સુપર ફિમેલ રંગસુત્ર ધરાવતી સ્થિતિમાં સંભવિત બારબૉડીને સંખ્યા હોય છે ? 
  • 0

  • 1

  • 2

  • 3


Advertisement