CBSE
કુટુંબ વંશાવળીમાં સાદા સભ્યોને કઈ રીતે દર્શાવાય છે ?
આડી બે રેખાઓ દ્વારા
અર્ધબંધ વર્તુળ અને અર્ધબંધ ચોરસ દ્વારા
ખુલ્લા વર્તુળ કે ચોરસ દ્વારા
બંધ વર્તુળ અને ખુલ્લા ચોરસ દ્વારા
વિષમયુગ્મી સભ્યોને કઈ રીતે દર્શાવવામાં આવે છે ?
રોમન અંક દ્વારા
ખુલ્લા ચોરસ અને ખુલ્લા વર્તુળ દ્વારા
બંધ ચોરસ અને બંધ વર્તુળ દ્વારા
વર્તુળ અને ચોરસ અડધાં બંધ કરીને
કુટુંબની વંશવાળીમાં લગ્નગ્રંથિનું થયેલું જોડાણ શેના દ્વારા દર્શાવાય છે ?
રેખા
આડી લાઈન
ચોરસ
ઊભીલાઈન
B.
આડી લાઈન
કુટુંબની વંશવાળી શેના સ્વરૂપે રજૂ થાય છે ?
ટેબલ
ચાર્ટ
આલેખ
રેખા
તે પૉઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
સિકલસેલ એનિમિયા
આલ્કેપ્ટોન્યુરિયા
થેલેસેમિયા
રંગઅંધતા
વંશાવળીમાં લગ્નગ્રંથિનું થયેલું જોડાણ શેના દ્વારા દર્શાવાય છે ?
વર્તુળ, વર્તુળ
રેખા, ચોરસ
ચોરસ, વર્તુળ
વર્તુળ, ચોરસ
માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી ધરાવતા કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબત એટલે :
કુટુંબ વૃક્ષ
યાદી
વંશાવલી પૃથ્થકરણ
કુટુંબયાદી
તે રુધિર ગંઠાવવાની ક્રિયામાં રુકાવટ કરતો રક્તસબંધિત રેઓગ છે.
PKU
હિમોફિલિયા
સિકલ એલ એમોનિયા
થેલેસેમિયા
કયા રોગમાં હિમોગ્લોબીન ખામીયુક્ત બને છે ?
ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ
રંગઅંધતા
થેલેસેમિયા
સિકલસેલ એનિમિયા
તે જનીનવિકૃતિ માટે સાચો મુદ્દો છે.
વિકૃતિ પ્રકૃતિક પસંદગીમાં મદદરૂપ થાય છે.
વિકૃતિ ઇત્ક્રાંતિય એજન્ટ છે.
કોઈ પણ જનીનવિકૃતિ પામી શકે
આપેલ તમામ