Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

271.

રંગઅંધતા પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળવાનું કારણ :

  • રંગઅંધતા માટેનું જનીન X અને Y બંને પર આવેલ હોવાથી.

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન X-લિંગી રંગસુત્ર પર સ્થિત હોવાથી. 

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રભાવી જનીન Y- રંગસુત્ર પર આબેલ હોવાથી. 

  • રંગઅંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન Y-રંગસુત્ર પર આવેલ હોવાથી. 


272.

જો પતિ-પત્નિ થેલેસેમિયા માઈનોર હોય, તો તેઓ જન્મેલ સંતાન કેવું હોય ?

  • થેલેસેમિયા મેજર

  • સામાન્ય 

  • થેલેસેમિયા માયનોર 

  • થેલેસેમિયા વાહક 


273.
જો સામાન્ય પુરુષના લગ્ન રંગઅંધ માટે વાહક સ્ત્રી સાથે થાય તો રનઅંધ પુત્રી જન્મવાની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 50%

  • 75%

  • 100%


274. હિમોફિલિયા થવા માટે જવાબદાર જનીનસ્થિતિ કઈ છે ? 
  • Hbs, Hbs

  • HH

  • hh

  • Hh


Advertisement
Advertisement
275.

હિમોફિલિયા થવાનું કારણ કયું છે ?

  • હોમોજેન્ટિસિક ઍસિડ ઑક્સિડેઝનો અભાવ 

  • રક્તકણનો આકાર દાતરડા જેવો થઈ જવો. 

  • લોહીમાં પૂરતાં પ્રમાણમાં રક્તકણ બનતા નથી. 

  • ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટે કારકની ગેરહાજરી 


D.

ઍન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટે કારકની ગેરહાજરી 


Advertisement
276.
જો સામાન્ય સ્ત્રીનાં લગ્ન રંગાંધ પુરુષ સાથે થાય તો રંગઅંધ પુરુષ સાથે થાય તો સમાન્ય પુત્રી જન્મની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 25%

  • 50%

  • 75%


277. જો સામાન્ય સ્ત્રીનાં લગ્ન રંગઅંધ પુરુષ સાથે થાય તો સામાન્ય પુત્રી જન્મની સંભાવના કેટલી રહે છે ? 
  • 0%

  • 25%

  • 50%

  • 100%


278. કયા પ્રકારનાં થેલેસેમિયાનું પરિક્ષણ લગ્નપૂર્વ કરાવવું જરૂરી છે ? 
  • bold delta
  • bold gamma
  • bold beta
  • bold alpha

Advertisement
279.

હિમોફિલિયા થવા માટેનું જનીન કેવા પ્રકારનું છે ?

  • પ્રચ્છન્ન 

  • એપિસ્ટેટિક

  • સહપ્રભાવી 

  • અપૂર્ણ પ્રભાવી 


280.
એક દન[અતિના6 બે પુત્રો પૈકી એકમાં રંગાંધતા જોવા મળે છે, તો આ દંપતીની પુત્રીઓમાં રંગાંધતા થવાની સંભાવના કેટલી રહે છે ? 
  • 0% અથવા 50% 

  • 25% અથવા 0% 

  • 50% અથવા 75% 

  • 100% અથવા 0% 


Advertisement