CBSE
માનવ-કેર્યોટાઈપ બનાવવા કોષને કઈ અવસ્થામાં અટકાવવામાં આવે છે ?
ભાજનોત્તરાવસ્થા
અંત્યાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
રંગસુત્રોની અનિયમિતતા સમજવા માટે તે ઉપયોગી બને છે ?
આનુવંશિકતા
માનવ-કેર્યોટાઈપ
માનવ-વંશાવળી પૃથ્થકરણ
માનવકુટુંબ ચાર્ટ
શ્વેતણોને કયા પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે છે ?
એલ-અગાર
ગ્લુકોઝ
ફયટોહિમોગ્લુટિનીન
અગર-અગર
શ્વેતકણોને ફુલાવવા માટે તેને કયા દ્રાવણમાં મૂકવામાં આવે છે ?
હાયપરટોનિક દ્રાવણ
હાઈપોટોનિક દ્રાવણ
સમસાંદ્ર દ્રાવણ
એક પણ નહિ.
રંગસુત્રોને તેના, કદ, પ્રકાર અને સંખ્યાના આધારે ઊતરતા ક્રમમાં ગોઠવવાથી બનતી રચના કયા નામે ઓળખાય છે ?
કેર્યોટાઈપ
પાર્થોનેટ ચાર્ટ
રંગસૂત્રીય ચાર્ટ
વંશાવલી પૃથ્થ્કરણ ચાર્ટ
A.
કેર્યોટાઈપ
ડાઉન્સ સિન્ડ્રોમ એટલે :
પાંચમી જોડમાં મૉનોસોમી
23મી જોડમાં મોનોસોમી
21 મી જોડ ટ્રાયસોમી
22મી જોડમાં ટ્રાયસોમી
શ્વેતકણોના વિભાજનને ભાજનાવસ્થાએ અટકાવવા માધ્યમમાં કયું રસાયણ ઉમેરવામાં આવે છે ?
ગ્લુકોઝ
ફાયટો હિમોગ્લુટિનીન
ફિનાઈલ એલેનીન
કોલ્ચિસીન
કયો ઉત્સેચક પેદા ન થવાથી અવર્ણતા થાય છે ?
ફિનાઈલ એલેનીન હાઈડ્રોક્સિલેઝ
યુરિએઝ
માલ્ટેઝ
ટાયરોસિનેઝ
તે ડાઉન્સ સિન્ડ્રોમના લક્ષણો છે.
કરચલીયુક્ત, ચહેરા પર વાળ ઓછા
ચપટો ગોળ ચહેરો, સપાટ હથેળી
ગડીયુક્ત પોપચાં, છાતી સપાટ
છાતી સપાટ, ગર્ભાશય અલ્પવિકસિત
કયા રોગમાં વધારાનો હોમોજેનિક ઍસિડ લોહીમાં જમા થાય છે ?
આલ્કેપ્ટોન્યુરિયા
સિકલસેલ એનિમિયા
થેલેસેમિયા
હિમોફિલિયા