Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

301.

વધારાનું X-રંગસુત્ર ધરાવતો પુરુષનો પ્રકાર :

  • સુપર મેલ

  • ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ 

  • ડાઉન્સ સિન્ડ્રોમ 

  • ટર્નર્સ સિન્ડ્રોમ 


302.

તે એક જ X-અંગસુત્ર ધરાવતી સ્ત્રીનો પ્રકાર છે.

  • ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ 

  • ડાઉન્સ સિંડ્રોમ 

  • ટર્નર્સ સિન્ડ્રોમ

  • સુપર ફિમેલ 


Advertisement
303.

ટર્નસ સિન્ડ્રોમ :

  • લિંગી રંગસુત્રોની મૉનોસોમી 

  • લિંગી રંગસુત્રોની ટ્રાયસોમી 

  • દૈહિક રંગસુત્રોની ટેટ્રાસોમી

  • દૈહીક રંગસુત્રોની મૉનોસોમી 


A.

લિંગી રંગસુત્રોની મૉનોસોમી 


Advertisement
304. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : પ્રાઈમેટમાં ચિમ્પાન્ઝી મનુષ્ય સાથે લક્ષણોમાં થોડી વધારે સમાનતા ધરાવે છે.
કારણ R : દૈહિક રંગસુત્રો જેવ અકે 3 અને 6 મનુષ્યનાં અને ચિમ્પાન્ઝીના એકસરખા બૅન્ડપેટર્ન ધરાવે છે.



  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.


Advertisement
305.

કયા રોગમાં મોંગોલાઈડ પ્રજામાં જોવા મળે છે, તેવા6 ગડીયુક્ત પોપચાં જોવા મળે છે ?

  • ડાઉન્સ સિન્ડ્રોમ 

  • સુપર મેલ

  • ટર્નર સિન્ડ્રોમ 

  • ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ 


306. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : મસ્ટર્ડગૅસ મ્યુટાજન તરીકે વર્તે છે.
કારણ R : મસ્ટર્ડગૅસ DNAની નાઈટ્રોજન બૅઈઝના આલ્કલી સમૂહ બદલી નાખે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.


307. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : મૅન્ડલે આપેલ વિશ્ર્લેષણનો નિયમ તે જનનકોષોની શુદ્ધતાના નિયમ તરીકે પણ ઓળખાય છે.
કારણ R : જન્યુઓ લક્ષણોની જે-તે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય છે.



  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.


308. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : હિમોફિલિયાથી પીડાતી વ્યક્તિમાં રુધિરગંઠાવાની ક્રિયાનું કારક – ઉત્પન્ન થતું નથી.
કારણ R : પ્રોથોમ્બિન ખૂબ જ ઓછા પ્રમાણમાં ત્રાકકણો દ્વારા પેદા થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.


Advertisement
309. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : હેલેન્ડ્રોનિક જનીન માત્ર Y-રંગસુત્ર પર જ આવેલા હોય છે.
કારણ R : હોલેન્ડ્રોનિક જનીન એટલે એવા જનીન કે જે પિતાથી વારસામાં માત્ર પુત્રને જ મળે.




  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.


310.

તે ટર્નર સિન્ડ્રોમનું લક્ષણ છે.

  • લગભગ સપાટ છાતી 

  • ગર્ભાશય અલ્પવિકસિત 

  • વંધ્ય સ્ત્રી 

  • આપેલ તમામ


Advertisement