Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

311.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. ડાઉન્સ સિન્ડ્રોમ એન્યુપ્લોઈડીથી થાય છે. 
2. PKU દૈહિક રંગસુત્રોની પ્રભાવી જનીનોથી થતી અનિયમિતતા છે. 
3. SCA X-લિંગી રંગસુત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. 

  • TTF

  • FFT 

  • FFF 

  • TFF 

Advertisement
312. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જો bold X over bold Y નો ગુણોત્તર 1 પ્રાપ્ત થાય તો માખી સાદી માદા બને છે.
કારણ R : ડ્રોસોફિલામાં માદાપણાનાં જવાબદાર જનીનો X-લિંગી રંગસુત્ર પર આવેલા હોય છે, જ્યારે નરપણાનાં જનીનો Y-લિંગી રંગસુત્ર પર આવેલા હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

C.

A સાચું છે અને R ખોટું છે. 

Advertisement
313. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જનીન વિકૃતિ સાચી વિકૃતિ છે.
કારણ R : જનીન વિકૃતિ નૈસર્ગિક પસંદગી તથા જાતિય ઉદ્ધિકાસમાં ઉપયોગી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

314.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. 22AA + XY → 0 બારબૉડી
2. 22AA + XX → 1 બારબૉડી
3. 22AA + XXY → 1 બારબૉડી

  • TTT

  • FTT 

  • FFF 

  • TTF 

Advertisement
315.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ થવા ન દે તેને પ્રભાવી જનીન કહે છે. 
2. જે જનીન તેના વૈકલ્પિક જનીનની જાહરી અભિવ્યક્તિ થાય તેને પ્લીઓટ્રોપી જનીન કહે છે. 
3. ગુલબાસ એ પ્લીઓટ્રોપીનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. 

  • FFF

  • FTF 

  • TFF

  • FFT 

316. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : મનુષ્યમાં લિંગ સંકલિત રોગો સ્ત્રીકરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે.
કારણ R : લિંગ સંકલિત રોગો મોટા ભાગે પ્રચ્છન્ન જનીન દ્વારા થતા હોય છે. જે X-રંગસુત્ર સંકલિત જનીન હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

317.

આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.

1. bold square=સાદી માદા 
2.  = સાદો નર 
3. = લગ્નગ્રંથિનું જોડાણ 

  • TFT

  • TTT 

  • FFT 

  • FTT 

318. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : હિમોફિલિયા સ્ત્રીઓને ક્યારે પણ થાય નહિ.
કારણ R : હિમોફિલિયા થવા માટેની પ્રચ્છન્ન જનીન લિંગી રંગસુત્ર X-પર સ્થિત હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

Advertisement
319. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જોડિયાં બાળકોમાં વંધ્ય માદાને ફ્રી માર્ટિન્સ કહે છે.
કારણ R : ગર્ભવિકાસ દરમિયાન બંને બાળકો બે અલગ-અલગ ગર્ભનાલ્થી જોડાયેલા હોવાથી આવું થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

320. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 

વિધાન A : એકકીય સજીવો વિકૃતિના અભ્યાસ માટે પસંદ કરાય છે.
કારણ R : વિકૃતિ મોટે ભાગે પ્રછન્ન જનીનો સર્જે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A સાચું છે અને R ખોટું છે.

Advertisement