CBSE
વિધાન A : હિમોફિલિયા સ્ત્રીઓને ક્યારે પણ થાય નહિ.
કારણ R : હિમોફિલિયા થવા માટેની પ્રચ્છન્ન જનીન લિંગી રંગસુત્ર X-પર સ્થિત હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.
1. =સાદી માદા
2. = સાદો નર
3. = લગ્નગ્રંથિનું જોડાણ
TFT
TTT
FFT
FTT
B.
TTT
વિધાન A : મનુષ્યમાં લિંગ સંકલિત રોગો સ્ત્રીકરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે.
કારણ R : લિંગ સંકલિત રોગો મોટા ભાગે પ્રચ્છન્ન જનીન દ્વારા થતા હોય છે. જે X-રંગસુત્ર સંકલિત જનીન હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.
1. ડાઉન્સ સિન્ડ્રોમ એન્યુપ્લોઈડીથી થાય છે.
2. PKU દૈહિક રંગસુત્રોની પ્રભાવી જનીનોથી થતી અનિયમિતતા છે.
3. SCA X-લિંગી રંગસુત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે.
TTF
FFT
FFF
TFF
આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.
1. જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ થવા ન દે તેને પ્રભાવી જનીન કહે છે.
2. જે જનીન તેના વૈકલ્પિક જનીનની જાહરી અભિવ્યક્તિ થાય તેને પ્લીઓટ્રોપી જનીન કહે છે.
3. ગુલબાસ એ પ્લીઓટ્રોપીનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
FFF
FTF
TFF
FFT
આપેલ વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો જણાવો.
1. 22AA + XY → 0 બારબૉડી
2. 22AA + XX → 1 બારબૉડી
3. 22AA + XXY → 1 બારબૉડી
TTT
FTT
FFF
TTF
વિધાન A : જનીન વિકૃતિ સાચી વિકૃતિ છે.
કારણ R : જનીન વિકૃતિ નૈસર્ગિક પસંદગી તથા જાતિય ઉદ્ધિકાસમાં ઉપયોગી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
વિધાન A : જો નો ગુણોત્તર 1 પ્રાપ્ત થાય તો માખી સાદી માદા બને છે.
કારણ R : ડ્રોસોફિલામાં માદાપણાનાં જવાબદાર જનીનો X-લિંગી રંગસુત્ર પર આવેલા હોય છે, જ્યારે નરપણાનાં જનીનો Y-લિંગી રંગસુત્ર પર આવેલા હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
વિધાન A : જોડિયાં બાળકોમાં વંધ્ય માદાને ફ્રી માર્ટિન્સ કહે છે.
કારણ R : ગર્ભવિકાસ દરમિયાન બંને બાળકો બે અલગ-અલગ ગર્ભનાલ્થી જોડાયેલા હોવાથી આવું થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.
વિધાન A : એકકીય સજીવો વિકૃતિના અભ્યાસ માટે પસંદ કરાય છે.
કારણ R : વિકૃતિ મોટે ભાગે પ્રછન્ન જનીનો સર્જે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A સાચું છે અને R ખોટું છે.