CBSE
X - CAC, Y - GTG, Z - Val
X - CAC, Y - GTC, Z - His
X - GTC, Y - CAC, Z - Val
X - CAC, Y - GTG, z - phe
1
2
3
4
આપેલ આકૃતિ કયા બે પ્રકારના મ્યુટેશન દર્શાવે છે ?
1 – દ્વિકૃતિ, 2 – સ્થાનાતરણ
1 - ઉત્ક્રમણ, 2 – લોપ
1 – દ્વિકૃતિ, 2 – લોપ
1 – ઉત્ક્રમણ, 2 – સ્થાનાંતરણ
આપેલ વંશાવાળી પૃથ્થકરન ચાર્ટ ચોંટેલા કર્ણપલ્લવ લોબ્યુલસ અને મુક્ત કર્ણપલ્લવનો આપેલો છે. આ ચાર્ટને ધ્યાનથી જોઈને નીચેનામાંથી કયું અનુમાન કરી શકાય ?
પિતૃસમયુગ્મી પ્રભાવી
પિતૃપ્રચ્છન્ન વિષમયુગ્મી
પિતૃ વિષમયુગ્મી
Y સંક્લૈત સ્થિતિ
10%
25%
50%
100%
C.
50%
આપેલ વંશવાળી પૃથ્થ્કરણચાર્ટ મનુસઃયના લિંગ-સંકલિત રોગનો છે. તેને નિહાળી કય અપ્રકારની લિંગી-સંકલિત ખામી છે તે જણાવો.
પ્રચ્છન્ન Y-લિંગ-સંકલિત રોગ
પ્રભાવી X-લિંગ-સંકલિત રોગ
પ્રચ્છન્ન X-લિંગ-સંકલિત રોગ
પ્રભાવી Y-લિંગ સંકલિત રોગ
1-s, 2-r, 3-p, 4-q
1-q, 2-p, 3-r, 4-s
1-p, 2-q, 3-r, 4-s
1-p, 2-r, 3-q, 4-s
1-r, 2-q, 3-s, 4-p
1-p, 2-q, 3-r, 4-s
1-q, 2-p, 3-s, 4-r
1-s, 2-r, 3-p, 4-q
આકૃતિમાં મનુષ્યની વારસાગત પેટર્ન આપેલ છે. આ પેટર્ન માટે સાચો રોગ કયો હોઈ શકે ?
થેલેસેમિયા
ફિનાઈલ કીટોન્યુરિયા
સિક્લસેલ એનિમિયા
હિમોફિલિયા
આપેલ આકૃતિમાં રંગસુત્રીય વિકૃતિ દર્શાવેલ છે. આકૃતિને જોઈ સાચો વિકલ્પ પસંદ કરો :
દ્વિકૃતિ
લોપ
ઉત્ક્રમણ
સ્થાનાંતરણ