Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
331.
આપેલ આકૃતિ સિકલસેલ એનિમિયાની છે. આકૃતિને નિહાળી તેમાં નિર્દેશિત X,Y અને Z નાં સાચાં નામ જણાવો. 


  • X - CAC, Y - GTG, Z - Val

  • X - CAC, Y - GTC, Z - His

  • X - GTC, Y - CAC, Z - Val

  • X - CAC, Y - GTG, z - phe 


A.

X - CAC, Y - GTG, Z - Val


Advertisement
332.

આપેલ વંશાવાળી પૃથ્થકરન ચાર્ટ ચોંટેલા કર્ણપલ્લવ લોબ્યુલસ અને મુક્ત કર્ણપલ્લવનો આપેલો છે. આ ચાર્ટને ધ્યાનથી જોઈને નીચેનામાંથી કયું અનુમાન કરી શકાય ?

  • પિતૃસમયુગ્મી પ્રભાવી 

  • પિતૃપ્રચ્છન્ન વિષમયુગ્મી 

  • પિતૃ વિષમયુગ્મી

  • Y સંક્લૈત સ્થિતિ 


333. સાચાં જોડકાં જોડો. 

  • 1-s, 2-r, 3-p, 4-q

  • 1-q, 2-p, 3-r, 4-s 

  • 1-p, 2-q, 3-r, 4-s

  • 1-p, 2-r, 3-q, 4-s 


334.

આપેલ આકૃતિમાં રંગસુત્રીય વિકૃતિ દર્શાવેલ છે. આકૃતિને જોઈ સાચો વિકલ્પ પસંદ કરો :

  • દ્વિકૃતિ

  • લોપ 

  • ઉત્ક્રમણ 

  • સ્થાનાંતરણ 


Advertisement
335.

આપેલ વંશવાળી પૃથ્થ્કરણચાર્ટ મનુસઃયના લિંગ-સંકલિત રોગનો છે. તેને નિહાળી કય અપ્રકારની લિંગી-સંકલિત ખામી છે તે જણાવો.

  • પ્રચ્છન્ન Y-લિંગ-સંકલિત રોગ

  • પ્રભાવી X-લિંગ-સંકલિત રોગ 

  • પ્રચ્છન્ન X-લિંગ-સંકલિત રોગ 

  • પ્રભાવી Y-લિંગ સંકલિત રોગ 


336.
આપેલ આકૃતિમાં પોલિડેક્ટાઈલેનો વંશાવળી-ચાર્ટ છે. જો આ દંપત્તિને પાંચમું સંતાન થાય, તો તેને પોલિડેક્ટાઈલીની સંભાવના કેટલી રહે ? 


  • 10%

  • 25%

  • 50%

  • 100%


337.
આપેલ આકૃતિ ડ્રોસોફિલાનાં ફુલ રંગસુત્રોની જોડ દર્શાવે છે તેમાં કયો નિર્દેશિત આંક Y-રંગસુત્રની સ્થિતિ દર્શાવે છે ?


  • 1

  • 2

  • 3

  • 4


338.

આપેલ આકૃતિ કયા બે પ્રકારના મ્યુટેશન દર્શાવે છે ?

  • 1 – દ્વિકૃતિ, 2 – સ્થાનાતરણ

  • 1 - ઉત્ક્રમણ, 2 – લોપ 

  • 1 – દ્વિકૃતિ, 2 – લોપ

  • 1 – ઉત્ક્રમણ, 2 – સ્થાનાંતરણ 


Advertisement
339. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-q, 3-s, 4-p

  • 1-p, 2-q, 3-r, 4-s 

  • 1-q, 2-p, 3-s, 4-r 

  • 1-s, 2-r, 3-p, 4-q 


340.

આકૃતિમાં મનુષ્યની વારસાગત પેટર્ન આપેલ છે. આ પેટર્ન માટે સાચો રોગ કયો હોઈ શકે ?

  • થેલેસેમિયા

  • ફિનાઈલ કીટોન્યુરિયા 

  • સિક્લસેલ એનિમિયા 

  • હિમોફિલિયા 


Advertisement