CBSE
3:1/1:3
1:1
1:2:1
2:1/1:2
AaBB X aa BB વચ્ચેનું સંકરણ ......... પ્રકારનો જનીન પ્રકાર આપે છે.
All AaBb
1 AaBB: 1 aa BB
1 AaBB: 3 aaBB
3 AaBB : 1 aa BB
મેન્ડલે ............. નાં આધારે જન્યુઓની શુદ્વતાનો નિયમ આપ્યો.
પ્રતિવર્તી સંકરણ
કસોટી સંકરણ
દ્વિસંકરણ
એક સંકરણ
પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .......... કહે છે.
ઇમસ્કયુલેશન
વાસેકટોમી
એન્થેસીસ
પરાગનયન
A.
ઇમસ્કયુલેશન
બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ .......... વચ્ચેનું સંકરણ છે.
F1 X પ્રભાવી
F1 X F1
F1 X પ્રચ્છન્ન
F1 X ગમે તે પિતૃ
જમીનશાસ્ત્રીઓ માટે વર્ષ એ .......... ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.
આનુવંશિકતાનો રંગસુત્રવાદ
જનીનોનું સંશોધન
સંલગ્નતાનો સિદ્વાંત
મેન્ડલવાદની પુન:સંશોધન
એક સંકરણ પ્રયોગમાં પેઢીમાં સંતતિનાં જનીન પ્રકારનું પ્રમાણ ............. છે.
3:1
9:3:4
1:2:1
9:3:1
મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ ......... છે.
9:3:4
1:2:1
3:1
9:3:1
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?
કાઉ-પી
પીજીયન-પી
બગીચાના-વટાણા
વન્ય વટાણા
જ્યારે પેઢીનાં વિષમયુગ્મી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઉંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે તો, તે ……….. નો સિદ્વાંત સાબિત કરે છે.
આનુવંશિકતા અને જન્યુઓની શુદ્વતા
પ્રભાવિતા/(પ્રભુતા)
વિશ્લેષણ
મુક્તવિશ્લેષણનો નિયમ