Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

341.

બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ .......... વચ્ચેનું સંકરણ છે.

  • F1 X પ્રભાવી

  • F1 X F1

  • F1 X પ્રચ્છન્ન

  • F1 X ગમે તે પિતૃ


342.

AaBB X aa BB વચ્ચેનું સંકરણ ......... પ્રકારનો જનીન પ્રકાર આપે છે.

  • All AaBb

  • 1 AaBB: 1 aa BB 

  • 1 AaBB: 3 aaBB 

  • 3 AaBB : 1 aa BB 


343.
એક સંકરણ પ્રયોગમાં પેઢીમાં સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન વ્યક્તિઓનું પ્રમાણ ......... છે.
  • 3:1/1:3 

  • 1:1 

  • 1:2:1 

  • 2:1/1:2


Advertisement
344.

મેન્ડલે ............. નાં આધારે જન્યુઓની શુદ્વતાનો નિયમ આપ્યો.

  • પ્રતિવર્તી સંકરણ

  • કસોટી સંકરણ

  • દ્વિસંકરણ

  • એક સંકરણ


D.

એક સંકરણ


Advertisement
Advertisement
345.

જ્યારે પેઢીનાં વિષમયુગ્મી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઉંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે તો, તે ……….. નો સિદ્વાંત સાબિત કરે છે.

  • આનુવંશિકતા અને જન્યુઓની શુદ્વતા

  • પ્રભાવિતા/(પ્રભુતા)

  • વિશ્લેષણ

  • મુક્તવિશ્લેષણનો નિયમ


346.

મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?

  • કાઉ-પી

  • પીજીયન-પી

  • બગીચાના-વટાણા

  • વન્ય વટાણા


347.

એક સંકરણ પ્રયોગમાં પેઢીમાં સંતતિનાં જનીન પ્રકારનું પ્રમાણ ............. છે.

  • 3:1

  • 9:3:4 

  • 1:2:1 

  • 9:3:1 


348.

જમીનશાસ્ત્રીઓ માટે વર્ષ એ .......... ને લીધે ઊંચી અગત્યતા ધરાવતું હતું.

  • આનુવંશિકતાનો રંગસુત્રવાદ

  • જનીનોનું સંશોધન

  • સંલગ્નતાનો સિદ્વાંત 

  • મેન્ડલવાદની પુન:સંશોધન


Advertisement
349.

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ ......... છે.

  • 9:3:4

  • 1:2:1

  • 3:1

  • 9:3:1


350.

પ્રજનન કરાવતી વખતે પુષ્પમાંથી પુંકેસરના નિકાલને .......... કહે છે.

  • ઇમસ્કયુલેશન

  • વાસેકટોમી

  • એન્થેસીસ

  • પરાગનયન


Advertisement