Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

351.

સંકરણનો નિયમ .......... સાબિત કરે છે.

  • મુક્ત વિશ્લેષણનો નિયમ

  • વિશ્લેષણ

  • જન્યુઓની શુદ્વતા 

  • પ્રભાવિતા


352.

મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્વાંત આપ્યા હતા?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


353.

F1 વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદભવતી સંતતિનું પ્રમાણ ...... છે.

  • 1:1

  • 2:1

  • 3:1

  • 1:2:1


354.

કયો જનીન પ્રકાર સાચી દ્વી-સંકરિત અવસ્થા દર્શાવે છે?

  • Tt Rr

  • TT Rr

  • tt rr

  • Tt rr 


Advertisement
355.

ત્રિ-સંકરણની F1 પેઢીમાં કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે?

  • 3

  • 4

  • 8

  • 16


356.

એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું છે?

  • 1:2:1

  • 1:1 

  • 1:2 

  • 3:1 


357.

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા સંતતિ વચ્ચેના સંકરણને ........ કહે છે.

  • દ્વિ-સંકરણ

  • બક-ક્રોસ

  • કસોટી સંકરણ

  • એક સંકરણ


358.
લીલી સીંગ ધરાવતી શુદ્વ ઉંચી વનસ્પતિનું પીળી શિંગ ધરાવતી શુદ્વ વામન વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે છે. F1 પેઢીમાંથી 16 માંથી કેટલા ટુંકા છોડ ઉત્પન્ન થશે?
  • 1

  • 3

  • 4

  • 9


Advertisement
Advertisement
359.

મેન્ડલનો નો ગુણોત્તર ........ ને લીધે હોય છે.

  • એકમ કારકનાં નિયમ

  • વિશ્લેષણના નિયમ

  • જન્યુઓની શુદ્વતાનાં નિયમ

  • મુક્ત વિશ્લેષણનાં નિયમ


D.

મુક્ત વિશ્લેષણનાં નિયમ


Advertisement
360.

દ્વિ સંકરિત વિષમયુગ્મી દ્વારા ઉત્પન્ન થતાં જન્યુઓના કેટલાં પ્રકાર અને શું પ્રમાણ હશે?

  • 3 પ્રકાર અને 1:2:1 નું પ્રમાણ

  • 4 પ્રકાર અને 1:1:1:1 નું પ્રમાણ

  • 4 પ્રકાર અને 9:3:3:1 નું પ્રમાણ

  • 2 પ્રકાર અને 3:1 નું પ્રમાણ


Advertisement